________________
જૈનકાવ્યદાહન.
ઢાળ ૧૨ મી.
નયન નિહાળેા રે નાહલા, એ દેશી.
જડતા ઝૂરે રે યાષિતા, ઝરે માયા રે માત; એ અવસ્થા રે ક્યું થઈ, તુ જગ અમર કહાત. તું જગજીવન વાલહા, તું અમ પ્રાણાધાર; જે વૃક્ષ વળગી રે વેલડી, તે વૃક્ષ પામ્યા સંહાર. આશ ધણી મનમાં હતી, તે રહી દીસે રે આજ; વલ્લભ તું દુરલંભ છે, મન માન્યા મહારાજ. તું સમ અવર ન કૈાય છે, પૂરણ મનની આશ; તુજ ગુણ કેતા હૈ દાખવ્ર, તાં વિષ્ણુસ્યા ધરવાસ. એ તનું દીપકવાટ છે, તું વહાલા તૈલ પૂર; તું સરવર મેં માછલી, મૈં કમલિની તુ સૂર. તુ વાલ મે" દામિની, તુ તવર મેં પાન,
૩૫૦
તું માનસર મેં હુ સલી, તુ ઉત્તમંગ મેં કાન. દાદુર ચાતક માર હૈ, તું ગિરૂ લન મેહુ; દર્શીન પ્યાસ મુઝાયે, મ કિમ દીજે રે છે, કામળ કુમુદિની મેં અછા, તું છે ચન્દ્ર સમાન; તુ તરૂવર મે પંખિયા, કુણુ હવે દેશે રે માન. ઇષ્ણુ પરે ́ માયા રે યેાપિતા, સુરતી ધરતી ઢળી તામ; માહતણા પરિવાર જે, બીજો પણ ગયા આમ. માહતણું મૃત્યુ દેખીને, હરખ્યા સુર નર રાય; લતણી વૃષ્ટિ વીરને, શિરપર કીધી આય, જય જય શબ્દ સર્દૂ કહે, થારી શક્તિ અપાર; હિમગિરિ હીર તણી પરે, તુજ ગુણ નિર્મૂળહાર. એરવત ભરત વિદેહમે, તુ દ્વિજ સખરા હેત; સકળશરીરી રે જીવને, તુ સુખ ખીજના ખેત, તુ હિતવચ્છળ માત જ્યું, વિશ્ર્વ વિદ્યારણ વીર; કલિયુગ પાવક જપવા, અધિક નિર્મળ નીર,
જડતા॰
જડતા
જડતા
જડતા
જડતા
જડતા
જડતી
જડતા
૧
૪.
૫.
૬.
૭.
૮.
જડતા ૯.
જડતા ૧,
જડતા૦ ૧૧.
જડતા ૧૨.
જડતા ૧૩.