SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૧ જૈનકાવ્યદેહન. ઢાળ ૭ મી. દેશી વિ છીયાની માયણ વયણ તબ ઉચ્ચરે, સુણ તાતજી સાહિબ આજ રે લોલ; આપ મુખે કરી આપણી, કીર્તિ કરતા હુવે લાજ રે લાલ. મયણ૦ ૧. તૃણસમ અરિદલ જાણજે, દાવાનલ સમ મુજ જોર રે લાલ; નાસકડ હવે હાસશે, મુજ આગળ એ છે ચેર રે લાલ. મયણ. ૨. લઘુ ભાઈ શ્રીને મરે, વળી આવાઢ સષિ નદિષેણ રે લોલ; આદ્રકુમર કુલવાલૂઓ, મેં જીયા મન હરખેણુ રે લાલ. મયણ૦ ૩. વડ વડા શરા એહના, છત્યા કહું કેતા નામ રે લોલ; છળ બળ કરીને છેતર્યા, મુજ સાથી છે અભિરામ રે લાલ. મયણ૦ ૪. મણિરથ ચડ પ્રોતના, મધુ કુમાર અને ગÉભિલ રાય રે લોલ, નામ લેઈ કેતા ગણું, સેવક બાહિજ કહેવાય રે લાલ. મયણ૦ ૫. કુલ વસત અબુદ ઘટા, કાકશાસ્ત્ર શૃંગાર સ ગ રે લાલ; સ્નાન અને મધ પાન તે, મુજ અંતર સેવક ગ રે લાલ. મયણ૦ ૬. રાગ વદે હવે સાંભળો, હુ જતન કરૂ રાગ ધ રે લોલ; ભયણ તણે પણ મિત્ર છું, જેડું હું સઘળી સધ રે લાલ. મયણ૦ ૭. કિહાં કિહાં આખ છે, કિહાં ચદ્ર અછે કિહાં મુખ્ય મુદ્ધરે લાલ; પરવાળા કિહાં અધર છે, એ ઉપમા રાગ નિરુદ્ધ રે લાલ. મયણ૦ ૮* કિહા હીરા કિહાં દશન છે, કિહા કનકલશ માંસગ્રંથ રે લોલ; કિહા વાપી કિહાં નાભિ છે, પણ રાગવશે એ સંથ રે લાલ. મયણ. ૯, સડણ પડણ વિશ્વાસ છે, અગ અશુભતણે ભડાર રે લોલ; તે દેખાડી ભેળવું, જોરાવર રાગ અપાર રે લાલ. મયણ૦ ૧૦. મીઠા મન્મથ બોલડા, મિલો ભિલો બહુ પ્રેમ રે લોલ; અતર સેવક છે બહુ, માહરે જોરાવર એમ રે લાલ. મયણ. ૧૧. ઈન્દુષેણ બિન્દુધણ જે, ચિલાતી ચાર ઈલાપુત્ર રે લાલ; બાહજ સેવક માહરા, પહેલાથી મહારા મિત્ર રે લાલ. મયણ૦ ૧૨. દ્વેષ વદે હવે સાભળો, હું કરડે શરે તુજ રે લાલ, કુણ એ છે જગમે તિકે, જે કરશે મુજશું જુઝ રે લાલ. મયણ૦ ૧૩,
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy