________________
૩૧૬
જૈનકાવ્યદેહન.
ઢાળ ૩ જી.
મેઘ મન કાઈ ડમ ડેલે–એ દેશી. રાગદ્વેષ વળી અતિ ઘણું જ, બાધ્યા વડ વિસ્તાર વિયતણું તૃMા વધી છે, વિષની વેલ અપાર. ભવિકજન, સુણજે કલિયુગ વાત મૂકે બીજી તાંત. ભવિજન ૧. મનપર્યાય તે કેવલજ્ઞાની, ક્ષપકશ્રેણિ સુપ્રધાન; છેલા સયમ તીન જે સખરા, ઉપશમ શ્રેણી વિવાન. ભવિજન ૨. પુષ્કલાક લબ્ધિ ને શ્રીજનકલ્પી, ચાદપૂરવ અતિમાન; આદમ સઘયણ ને શુકલધ્યાના, પરમસમાધિ નિધાન. ભવિજન ૩. કલિયુગ આવતે એટલા વાના, દર કયાં તિવાર: અનુક્રમે દશ પૂર્વાધિક ભેટ્યાં, પૂર્વાનુયોગ વિચાર. ભવિજન ૪. અતર મુર્તમાં પૂર્વ ગુણતા, તે રહી લબ્ધિ વિશેષ, સઘયણ સઘળા તે પણ બાંધ્યા, છેવો રહ્યા દેખ. ભવિજન ૫ મહાપ્રાણાયામ ધ્યાન જે ધરતા, મોટા શ્રી બષિરાય; તે પણ દૂર કિયો કલિકાલ, અશુભ ધ્યાન દીપય. ભવિજન ૬. ઈણિપરે જાયે દિન દિન હીણ, કલિયુગ કીધું જેર; કામ છોધ ને વૈર વિરોધા, રદ્ર આર્ત અતિ ઘેર. ભવિજન ૭. સ પ્રતિ રાજા અનુક્રમે દૂઓ, કલિશુ કીધ સગ્રામ; ઠામ ઠામ જિનચૈત્ય કરાયા, ભાવભક્તિ અભિરામ. ભવિજન ૮. દેશ અનારજમેં પણ જિનવર, ધર્મ દીપા સાર; કળિયુગને તિણ કાઠે ફૂટયો, ધમરાગ મન ધાર. ભવિજન ૯. તે રાજા દેવલોક ગયા પછી, વ્યાપ્યો કાલ કરાલ; વડવડા ભૂપતિના મન ફેર્યા, કીધી મિથ્યાજાલ. ભવિજન ૧૦. નન નવ પ્રગટ કિયા પાખડી, હિંસા ધર્મ અપાર; દુભિક્ષ પણ કળિયુગના સેવક, દેડયા વારેવાર. ભવિજન ૧૧. જિનવર ધર્મ કિ તિણ ખડિત, સામાચારી ભેદ; મહેલાં મન મુનિવરના કીધાં, સૂધ સયમ છે. ભવિજન ૧૨. ચાર રોં અનુગ જે મહેટા, અ૫કિયા તે કાળ;