SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ જેનકાવ્યદેહન. વિવેકરાય હવે ચાલિને, પ્રવચનપુરમે આય, મત્રી પણ પૂઠે થકી, પ્રજા લેક લઈ જાય. ૩. સકળ લોક રાજા મળી, અરિહતની છત્ર છાય; સુખ સમા જઈ રહ્યા, ડર ભય કેય ન થાય. ઢાળ ૧૨ મી ( ઇક દિન નિમિ રાજને હાથી છૂટે; અતિ મદમસ્તકા–એ દેશે. ) માયણ તણું દલ પૂરાં શરા, પુણ્યરંગપાટણ આય રહે; હાં આય રહે. શનું નગર રે દીઠું સઘળુ, મયણ ભણું તે જાય કહે. હાં ૧. ભયણકુંવર મન ચિન્તવે એવુ, રાય વિવેક તે નાસી ગયે; હાં નામ સુણીને ન રહ્યા ઊભે, જ બુક કાયરકાય થયો. હાં ર. કુળાચાર પણ ન કરી કે, ક્ષત્રીતણે ધર્મ નાખ દિયે; હા મંત્રીતો સુત આખર એહજ, રાજા એહને કણ કિ. હા, જાતિ ઉપર ગયો ન હુઓ અસલી,ભીત વિન કેમ ચિત્ર ધરે, હાં નાસણ વિદ્યા ધુરથી શીખી, તે નહિ વિસરી ચિત્ત ખરે. હા. રણની હોંશ રહી મનમાડે, ઈણ અવસર શઠ એ નાઠે, હાં. લોક લાજ પણ ન ગણું ભેળે,કામ કિયે અતિથી માઠે. હા. પ. નવરને પણ ભગતે યુગ, નિર્મદ નિર્મમ ન્યાય થિયો, હા જે જેહવો નર સેવે તેહવો, કુલ પણ હાથે હાથ દીયો. હાં ૬. જિનવર સગતિથી સિહાદિક, તે પણ વૈર વિરોધ તજે, હા કે ભૂરકી એ ઘાલે માથે, શીતલ સાર સમાધિ ભજે, હાં છે. અરિહ ત ચરણ શરણ છણે લીધે, ઝાલુ હમણું પુચ્છથહી, હા. ઉદર કયું બિલમાંહે છૂટે, જે જબ જાવે સાપ વહી. હા૮. પણ મુજ તાતતણ એ વાચા, પ્રવચનપુર મત જાય કદા; હા માહરી કરતિ સઘળે દઈ, જયપતાકા પાઈ મુદા. હાં . જયતતણું નિશાન ઘુરાયાં, હથિયાર હવે સબ મ્યાન કરે; હ૦ નવનવાં ભેટણ લેતે મન્મથ, નિજપુર દિશિને પાઉ ધરે. હાં ૧૦ નવ રસમાં ઈક સાર મૃગારા, કામ અયાણે મુખ કી; હાં શાન્ત ભણી તે છેડે થા, મમથ ઉલો એમ હિયે. હા. ૧૧.
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy