SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ જૈનકાન્ત્રદાહન. વિવેકી ૧૩. વિવેકી ૧૪. વિવેકી ૧૫. વિવેકી ૧૬. યુ ખીલી મિલમે અે રે, સાપાં કેરા વાસ; પણ આશકા આણિયેં રે, ઇમ સમિિહં ઉદાસ. સાગર તરતાં સાહિલા હૈ, દવ આલાયા રે જાય; સુર સાન્નિધ્ય ગિરિને ખણે રે, પણ વશ માહ ન થાય. ભૂખ્યા રાક્ષસ રાખિયા રે, તીખે શત્રુ સહાય, મીણુ દાંત લેાહ ચાવિયેા રે, પણ એ વિધમ કહાય. મૈત્રક પણ જે મેાહના રે, સ્વામી સરિખા રે તેહ, કણ કણ કીધા ફિર મલે ૐ, પારદ નારી જેમ. અનાદિ અન ત પણ એ સહી રે, અનાદિ સાંત પણ એહ, સાદિ સાન્ત પણ જે અચ્છે હૈ, તુમચી સંગતિ જે. માહ એહુ બહુ રૂપિયા રે, સેવક પણ બહુ રૂપ, એકાકી પ્રાણી ભણી રૈ, લાગી રહ્યા વદે ભૂપ. તુજ મેલીથી એહના રે, એલી અતત અપાર; ક્યુ છપાયે વેગણું રે, તુદ્ધિજ આપ વિચાર. ચૂપ કરી હમણા તે ભણી રે, અવસર સમયા દેખ; શિવ સાથે સમવાયશું રે, એ સ્યાદાદ વિશેષ. મેહવશે હાવે જિષ્ણે રે, તેહ મ પ્રતિકાર; તે પણ કહિશુ તા ભણી રી, સુણ એક અપર વિચાર. વિવેકી ૨૧. વિવેકી ૧૭. વિવેકી ૧૮. વિવેકી ૧૯, વિવેકી ૨૦. દાહા. લાક તણે અંતે છે, ઉંચી અનુપમ સાર; સિદ્ધપુરી નામે ભલી, સધળામાં સરદાર. ભવ્યભણી જે યાગ્ય છે, પણ કરે વિલેા વાસ; હેમ સંગ લાભે નહિ, સધળી માણિક રાશ. જન્મ જરાનું દુઃખ નહીં, આપદ ગર્ભ ન વાસ; ધન મને ખંધન કા નહીં, આતમ સહેજ વિશ્વાસ. આધિ વ્યાધિ ખાધા નહિ, શીત રીત નહિ કાંય; ભૂપ ગ્રૂપ રૂપ ર્ગ શા, વિસ ક્રૂસ નહિ થાય. કેતુલ ધ્રુવલ જ્ઞાનમાં, પરના નહિ પ્રસગ; 1. ર. 3. ૪.
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy