SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ વર્તતી હતી કે, બની શકે તેટલો પુરૂષાર્થ કરી, આ મહાત્માનું ઐતિહાસિક ચરિત્ર મેળવી સમાજસન્મુખ રજુ કરવું જૂદા જૂદા આકારે ઘણો શ્રમ કરવા છતાં, હું દિલગિર છું કે, હજી સુધી કાંઈ પણ દઢ ઐતિહાસિક વૃત્તાત હું મેળવી શક્યો નથી : આનંદઘનજી મહારાજનો જન્મ કયા પ્રદેશમાં ચા હતા, તેઓએ ૧. મેં દા દાદા સ્થળોએ પૂછપરછ કરી હતી. તે ઉપરાત નીચેનું પ્રમપત્ર પ્રકટ કર્યું હતું, પણ દિલગિર છું કે, એક પ્રશ્નનો ઉત્તર મળી શકી નહોત મને નીચેની હકીક્ત શ્રીમાન આનંદઘનજી મહારાજ સ બ ધી પુરી પડશે તે ઘણો આભાર થશે. નીચે પૂછેલી હકીકતમાંથી જેટલી જાણવામાં હોય તેટલી પણ મેલવા વિનંતિ છે. ૧. શ્રીમાન આનંદઘનજી મહારાજનો જન્મ કયારે અને કયા સ્થળે થયા હતો ! ૨. તેઓશ્રી જ્ઞાતે કેવા હતા ? તેઓના પિતા તથા માનું નામ શું હતું ? તેઓના માબાપને મૂળ પ્રદેશ કો ? ૩ તેઓના વ શ અથવા કુલ સંબધી કંઈ હકીકત જોવામાં છે ? ૪. તેઓને દીક્ષા લેવાનું નિમિત્ત શું મળ્યું હતું ? દીક્ષા કોની પાસે લીધી હતી ? કેટલા વર્ષની વયે, અને કઈ સાલમાં તથા કયા ગુરૂ પાસે લીધી હતી ? ૫. તેઓનું સંસાર દશામાં શું નામ હતુ ? અને દીક્ષા લીધા પછી શું નામ રાખવામાં આવ્યું હતું ? તેઓનું જ લાભાનંદજી ” નામ કઈ અવસ્થાનું, હતું ? અજ્ઞાન કે તેઓશ્રીને “ભંગડભુતા ” કહી ભાડતાં હતાં તે સંબંધી જાણવામાં કંઈ હકીકત છે ? ૬. તેઓએ કયા કયા પ્રદેશમાં વિચારવાનું રાખ્યું હતું ? મારવાડ, ગુજરાત, કાઠિયાવાડ (ઝાલાવાડ) કચછના ભાગમાં તેઓએ વિહાર કર્યો હતો ? - ૭ આનંદઘનજી મહારાજ મૂળ કાશી તરફના વતની હોવાનો સંભવ છે ? કાશી તરફથી તેઓ મારવાડ અથવા ગુજરાતના પ્રદેવામાં આવ્યાનો સંભવ તે ? ૮. તેઓએ રચેલાં “ આન દઘન ચોવીશી” તથા “ આન દઘન બહેરી” " યારે રચાયા હોવાનો સંભવ છે પ્રથમ બે ચોવીશી ” લખાઈ હશે કે જ બહોતેરી ? ” ૯. એમ જે કહેવામાં આવે છે કે તેઓ અને ઉપાધ્યાય ચવિજયજી મહારાજનું મળવું થયું હતું તે કઈ રાલમાં તથા ક્યા સ્થળે ? યશોવિજયજી મહા- , રાજે આનંદગન જી મહારાજની સ્તુતિ કયા ઉપકાર માટે કરી હશે ?
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy