SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિત શ્રી ધર્મમંદિર–મોહ અને વિવેક. ૨૯ સુખ નાપે માતા ભણું, વ્યાધિ રૂપ તે જય. ઈમ માતા હર્ષિત કરી, ઉઠયો કુવર તિવાર, માતા હાથ માથે ધરી, જાયે રાજદુવાર. . . '' ઢાળ ૧૨ મી. . ! રામચદ્રક બાગ ચાપ મેરિ ર રી–એ દેશી પરખદા' આતમ ભાવ, માહિ વિરાજ રહ્યા રી; !' શ્રી જગનાથ નરેંદ્ર, નિરખી હો ગલ્લો રી. ૧. છત્ર હલે સિરદાર, સિંહાસન પર રાજે; ધર્મધનુષ ધરિ હાથ, કરણી ખર્શે તે છાજે. તવના બે કર જોડ, પય પ્રણમી ને કરે રી; તીન ભુવનને નાથ, અનુપમ શેભ ધરે રી. અષ્ટાંગ યોગના ધાર, યોગ જોગ ભલેરી; હૃદય કેમલ તુજ ધાર, બેયશુ જાય મિલે રી. સુર નર ભમરા ભૂર, સેવે પાય સદ રીઃ તુજ પયપંકજ સાર, મનમે અધિક મુદા રી. ' તિરુપ ' જગનાથ, કેવલપ ભય રી, સ્યાદાદી સુખરૂપ, ભૂપ અનુપ ભયોરી. ભાવ કર્મ મલ છોડી, આપ રૂપ વિરાજે; તો સમ અવર નકય, દિન દિન અધક દિવાજે. ભવ ભવ ભમતા આજ, દર્શન તુમ દીઠે; આજ અધિક આનંદ, લોચન અમિય પછઠે. સુરતરૂ સમ તુ રાય, બીજા ભૂપ કરી રી, તુ જાતિનો હેમ, અવર તે ધાતુ કથીરી - ૧ એવા n wir संयमो नियमश्चैव, करणं च तृतीयकम् ।। प्राणायामः प्रत्याहारः, समाधिर्धारणा तथा ॥१॥ ध्यानं चैतस्य योगस्य, शेयमष्टांगकं बुधैः ॥ पुर्णांगक्रियमाणस्तु, शुक्रमेस्यादशोचता ॥२॥ - - - - -- - - - --
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy