________________
ર૭૦
જૈનકાવ્યદેહન.
એક વચન સુદર સુણી, દેખી કન્યા સાર; લાવણ્ય લક્ષણ દેખીને, પામી હર્ષ અપાર, ભાગ્ય ભલુ મુઝ પુત્રનુ, એ ઘર ઘરણી થાય, ઘરમેં લક્ષ્મી આવતી, યુ ટેલીજે પાયા નિદ્રાલુ શા લહે, તરવ્યો અમૃત પાન; ભૂખ્યો પાયસ ના તજે, લાધે રક નિધાન નિવૃત્તિ નારી માનિયુ. સિદ્ધ વચન શિરદાર, લગ્ન તેહ દિન સધિયુ, ન કર્યો કોઈ વિચાર.
ઢાળ ૭ મી. (ડલહ પુલહ કિસન હે, કુલહિણી રાધિકા છે એ–દેશી) કુવર કુવર વિવેક હે, લાઝી તત્વચિ છે, પરણે પરમ ઉલ્લાસ, વિલંબ વિલંબ ન કી હૈ, વહાલે વાગમે છે, વિસ્તરી જસવાસ. કુંવર૦ ૧ મનમે મનમે છે, મહેસવા માંડયો અતિ ઘણો છે, તે જાણે જગદીશ, જુગતિ જુગતિ જાડી હો, મિલી હેમન્યુજી, વાણી વિશવા વીશ. કુવર૦ ૨. માણિક માણિક જોડી હા, હેમની મુડી છે, બેઉનો ઉભય યોગ, સ પદ સ પર મિલતા હૈ, હોવે હિલી જી, કિહાં માણસ સંયોગ; કુવર૦ ૩ વિમલ વિમલ બોધ કહે, સુણ સગી છે, આપદ દુઃખ મન નાણુ, વધે છે વાધે છે પણ, બીજે ચંદ્રમા છે, આતલે પંડિત વાણ. કુંવર૦ ૪ સુન્ની મુસ્ત્રી છે, આમાં આપદ નવિ રહે છે, રાહુ મુખે જેમ ચદ, ધીરજ ધીરજ ખમજે હો, આપદ ઉપનાં જી, વાયે ન ચલે ગિરિંદ. કુવર૦ ૫ આજથી આજથી હોશે હો, એની શુભ દશા છે, આપદ્ અલગી થાય; પ્રગટ પ્રગટ હશે હા, પુણ્ય પાધરાં છે, સબ જનને સુખદાય કુંવર . ઉદ્યમ ઉદ્યમ બતાવું છે, ભાલ તુજ ફલે જ, અનુપમ છે ઉપાય, નિષ્ફળ નિષ્ફળ ન હોવે હો, નિશ્ચય જાણ છે, પરતે પૂરણ થાય. કુંવર છે,
દેહા. પ્રવચન પુરને છે ધણી, રાજા અરિહંત નામ; ભાવ શત્રુ ક્યા જી, અતુલી બલ અભિરામ,