SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ જેનકાવ્યદેહન. ત્રીશ વર્ષ પણ હોશે તિણ સમે, પુત્રને દેશે રે રાજ; સુજ્ઞાની; દીક્ષા ઉત્સવ કરશે દેવતા, સઘળા મળી સુરરાજ; સુજ્ઞાની લલી હ. શિબિક બેસી સુરનર વૃંદણું, નવ નવ નાટક સાજ, વૈરાગી, જય જય ધન ધન શબ્દ સહુ ભણે, સાધે આતમ કાજ; વૈરાગી; લલી. ૮. ઉપવન આવી શિબિકાથી ઉતરી, આભરણ સકળ ઉતાર; વૈરાગી; નમો નમે શ્રી સિદ્ધ ભણી કહે, સાવદ્ય સઘળા નિવાર; વૈરાગી. લલી૯ નિ મન આત્મશું ભાવતા, શત્રુ મિત્ર સમતા રે તાસ, વૈરાગી ધર્મ પવન શીત સબલા જાલશે, ગિરિ ધીરમવાસ. વૈરાગી. લલી ૧૦. ઘન ઘાતી માની વૃક્ષાવલી, દૂર કરે બલ ફેર વૈરાગી ભાવત ધ્યાન કુઠાર કરે ગ્રહી, એકાકી આપ ર. વૈરાગી. લલી. ૧૧. દેવતા નર તીર્થ જે કિયા, સબલ પરિસહ જેહ; વૈરાગી સહિયા વહિયા કર્મ ઉદય કરી, અનુલોમ પ્રતિલોમ તેહ વિરાગી. લલી. ૧૨. બાર વરસ પક્ષ તેર ઉપર થક, લેશે કેવલ જ્ઞાન, વૈરાગી. સમવસરણ કરશે મુરપતિ તદા, જેમણની તસુ માન. વૈરાગીલલી. ૧૩ કનક સિંહાસન આદિ દેઈ કરી. પ્રતિહારજ અઠ સાર, વૈરાગી દેશના દેશે મધુર ધ્વનિયે કરી, ભવિ જનને ઉપકાર. વૈરાગી. લલી. ૧૪. સમકિત કે દેશવિરત કેઈ, કે લે સયમ ભાર, વૈરાગી. સંધ ચતુર્વિધ સ્થાપના હશે, ધર્મ ઉદય સુખકાર. વિરાગી. લલી. ૧૫ એકાદશ ગણધરની સ્થાપના, ત્રિપદી દેઈરે કીધવિરાગી શિષ્ય ઘણું હશે તસુ સેહથે, પ્રગટી આતમ ઋદ્ધિ. વિરાગી. લલી. ૧૬. ભગવત દેશ વિદેશે વિચરશે, તારણ તરણ જહાજ; વૈરાગી ધર્મ મંદિર કહે ધન વાસર તિ, વાંધીજે જિનરાજ. વૈરાગી. લલી. ૧૭. પદ્મનાભ નવર તણો, સાધુ ગુણે શિરદાર, કામ કેધ જીત્યા છણે, ધમરૂચિ અણગાર. કિણ પ્રસ્તા પૂછશે, કહો સ્વામી મુજએ; કેવળ હશે કે નહિ, મુજ મન છે સંદેહ. ભગવાન ભાંખે સુણ ઋષિ,સુગ્રામ નામે ગ્રામ; તસ ઉપવનમાહે તુજે, કેવળ પદ અભિરામ.
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy