________________
ર૨૯
પંડિત શ્રી ધર્મમંદિર-મેહ અને વિવેક. કામ ક્રોધ ન રહે તિહાં, જહાં જાગી એ જ્યોત, બાળબુદ્ધિ જાણે નહિ, ભવજળ તારણ પિત નાદ વાદ તપ મન ધર, આસન આશ નિરોધ, ઈશું નર લાભે નહિ, સ્વાભાવિક એ બેધ નમો નમે સરસ્વતિ ભણી, કર્મ અલુખતા દર, નાભિપુત્ર બ્રહ્માથકી, ઉપની અનુપમ નર. નિર્મલ માનસસર વસે, અવર મૂકી પરિવાર, હસ કેલિ ત્યાં નિત કરે, સરસ્વતિ વાહન સાર તે સરસ્વતિ આતમ નિકટ, વહે રહે નિશ દીશ, અવર કઈ જાણે નહિ, ઈક જાણે યોગીશ. નીચ ગમન પાષાણુ બહુ, જડતા જાલ પ્રકાર, અવર નદી દૂષણ ઘણાં, એ નિર્મલ નિર્ધાર જીને વાણી સરસ્વતિ કહી બીજી સરસ્વતિ નાહી, ભવ્ય લોકહિતકારિણી, જયવંતી જગમાંહી.
ઢાળ ૧ લી. (નમણું ખમણ ને મનગમણું—એ દેશી ) શ્રી જયશેખર આખે સુરિન્દા, સુણજે રોચક ભવિજન વંદા, અધ્યાતમને એ અધિકાર, મીઠે માનુ અમૃતધારા મૂરખ મોહદશામાં રાચે, લકિક ચતુર કથા કરિ માર્ચ, કહી પરને જ્ઞાન દિખાવે, આપ પ્રબેધમા કબહુ નાવે, પઢિ ગુણ રથ વડા પાઈ, શાન્તિ દશા મનમે કછુ નાંઈ,
ક્યું ભદ્રક ગજ મતી ધારે, પણ તેના ગુણ ફલ ન વિચારે શંગારમાં બહુ છે નર રસિયા, શાન્તિતણે ઘર વિરલા વસિયા, શીત તાપમાં બહુ દિન હોઈ, શુભ જાણે મેરે દિન કઈ અગ્નિ પડે જે પછરતી, બહુલા લાભ ધરતી નેંતી, ચન્દ્રકાન્ત જે અમૃત વરસે, તેહવા સમરસ વિરેલો ફરસે અણુવાવ્યા પણ વનનાં ધાન, ઉપજે નિપજે કે નહિ માન; શાલિના જતન ઘણા વળિ કીજે, ઉત્તમ લોકો આદર દીજે.
-
જે
»
૪
.