SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિત શ્રી નિમવિજયજી-શીલવતી રાસ રર૭ ગુરૂની સગતે મુત્રને ભણતી, ગુરૂના વચન જે સુણતી હે, કીરિયા વિનય વિયાવચ કરતી, કેવળ કમળા વરતી હે સનેહી. ૬ જેને માટે બહુ કષ્ટને ધરતી, સકળ મનોરથ સરતી હે, કેવળ મહોત્સવ સુરવરે કીધો, ત્રિભુવનમા જશ લીધો છે. સનેહી છે. ભવિક ઘન શોધન જગની, આગે અસર રમતી હે; વિહાર કરતા જિન વસુધાએ, તિલકાપુરી ભણી જાયે હે સનેહ૦ ૮. રતનગુપ્તની દેશના નિસુણી, શિક્ષા દિક્ષા પ્રમુણું હે, કર્મ ખપાવી કેવળ લહેશે, ગ્રથ વાચી કવિ કહેશે હે સનેહી ૯. ચારિત્ર પાળી મુક્તિએ પિત્યા. હુવા ધય ગુણયુક્તા હે, ધન્ય ધન્ય નારી જે ગુણયુકતા, પવિત્ર થઈ નામ કવતા હે. સસનેહીટ ૧૦ એ વિધ જે નર શીલને પાળે, આતમકુળ અજવાળે છે. શ્રી વસુદેવની હીડે કહિયે, બીજા પણ ગ્રથે લહિયો છે. સનેહી ૧૧ સીધે કામના મનની ફળતી, કરણીએ શિવ મળતી હે, શીલવતનો સરસ સબંધે, ભવશ ભવિ મન સ ધ હે સનેહી ૧૨ ચરિત્રકથા એ ભાવટ હરતા, નર નારી જય વરતા છે, પુત્રકલત્રના યૂથ સગે, શીલ મુગુણ હોય નેહે હે સસનેહી૧૩ ગચ્છ ચોરાશી શિરોમણ છાજે, તપગચ્છ અધિકદિવાજે હે, ગપતિ શ્રી વિજયરન સુરદા, રા ર સુખકદા હે સનેહી ૧૪ સતિય શિરોમણિ શીલવતીનો, સાચે વ્રત છે નગીન હ, રાસ પૂર્ણ સ વતસાર, અખાત્રીજ રસ ધારસે સસનેહી ૧૫ કૂડ વચન મિથ્થાનાં દૂપણ, ભાખે રસના પોષણ હે, ત્રિવિધ કરી નેહે ખમાવુ, મિચ્છા દુકડ દિયા ઠાવુ હે સનેહી- ૧૬ રસના દષે અધિક કહાયે, પરભવ તે ન સુહાવે છે, સતી ચરિત્રનું નામ સંભારી, હો મુજ સુખકારી હે સનેહી ૧૭. પડિત વાંચી સહી શુદ્ધ કરજો, એની કૃપા દૃષ્ટિ ધરજે છે; ખડછઠ્ઠીની ઢાળ અઢારે, પૂરી સમી ગુણ લારે હે સનેહી ૧૮ ભણે ગણે જે રાસસાળા, તે ઘર મગળમાળા હે, નેમવિજય સતગુણ ગાજે, વૃદ્ધિ વૃદ્ધિ પદ થાજો છે. સનેહી. ૧૯. ॥ इति श्रीशीलवती महासती चरित्रे मोक्षगमनो नामषष्टः खंडः समाप्तः॥
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy