SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ પ'ડિત શ્રી નેમવિજયજી-શીલવતી રાસ. કેવળધર એમ સાભળી, આર બ્યા ઉપદેશ ભરતક્ષેત્ર ભલપુરી, ધનદ ત્યહાં રાજાન, પટરાણી પદમાવતી, સકળ કળા સાવધાન. તેની કુખે રત્ન સમ, કામલતાધિનામ, શીલગુણ રત્ને ભરી, અભિનવ અપ્સર વામ. શખપુરી નગરીતણા, નૃપતિ ધનજય સાથ, પાણિગ્રહણુ કીધુ પ્રબળ, વિલસે નારી નાથ ઢાળ ૧૬ મી ( દુના રે સજની દુના દેરેએ દેશી ) મનડુ રે મહીપતિ નામ ધનજય, કામલતા તેની સાથ રે, સુપેરે ૨ ભાગવે ભાગ સ યાગના, ઉહ્લમૈં સપતિ હાથ રે. મનડું ૧ સુખની રે હરિશા એ નામની, ચદ્રાવલી દુજી જાણે રે, મનડું ૪, ચિતડુ રૂ માનિયુ મેધમાલાતણુ ત્રિજી નારી નિરવાણુ રે મનડું॰ ૨. માહની રે છે ચદ્રાવળી સ ગતી, પ્રીત ઘણી ગુણ સગ રે; બેના રે કામલતા ચદ્રાવળી, ભામિની પ્રેમ છે અગે રે. મનડુ૦ ૩. પુરીએ રે આવી એકજ આર્યાં, સાધવી ગુણની ગેહ રે; તપને રે જપ જે સજમ ભરી, ક્ષમાવત કૃશ દેહ રે. જિનના રે ધર્મ તણી પ્રતીકારિણી, વિચારને ભણવા કુવરી ચાલ રે, ભણતી રે પ્રતિક્રમણા વિચારને, કર્મ ગ્રંથ વિશાળ રે. ઉલ્લુસે રે સામાયકને ચિત ધરે, નવ તત્વના પરિવાર્ રે, ગ્રહના રે જે ધર્મ છે જે યાતણા, ધારવા મારગ સાર રે. ડાહી પેરે રે રાણી કામલતા ધણુ, ગુરૂણીની હાંસી કરન રે, કરતી મૈં તેહથી સહુ પરિવારને, પાપે પિંડ ભરત રે. મુખથી રે કામલતા એક એમ કહે, એહ વેધ તે કપટીમાંલીહ રે, સખિયા રે તવ જઇએ એહની સગતી, રાત અને વળી દીહ રે મનડું ૮. તવ તે રે શીખ દિયે સાહેલડી, સાધવી તે કાલ શીખી લલાય રે; મનડું ૫. મનડું મનડું છ. ૨. ૩ ૧ સખિયા રે તમે પણ દીસો પાપણી, સગતીનુ કળ પાય રે, મનડુંક ૯ એકદા હૈ રાય રચવાડી સચરી, આર્યાં વિહરણ કાજ રે,
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy