SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ જિનકા દેહન. રેવા લાગ્યો રાજકુંવર તે, કરૂણ દેવને આવે રે; મેં તુજ કેટું વિનાશ્ય આ ભવે, નારી ઉલટ દેખાવે. બટાઉ૦ ૧૩. વિલાપ કરે વનિતા કાજે, મનમાં લાજ ન આણે રે; દેવી પ્રત્યક્ષ બોલી તતક્ષણ, મહારાજા કાંઈ જાણે. બટાઉ૦ ૧૪. મળશે તુજને શ્રીપુર નગરે, પુત્ર સહિત વર નારી રે; હરખી કુંવર હાલ્યો આગે, પુણ્યતણો જેહ કયારી. બટાઉ૦ ૧૫. શકુન થયા સુભગા વળી વાયે, પવન લેહેર અતિમદ રે; દીઠી તટિની જળ તે સરું, પામ્યો મન આનંદ. બટાઉ૦ ૧૬. ખંડ છટ્ટાની પંચમ ઢાળ, પામે નગર વાર રે; નિમવિજય કહે હું કહું સઘળું, શીલવતી પુણ્ય સારૂં. બટાઉ૦ ૧૭, દેહશે. નિરખી નયણુ નદી ભલી, પીધું શીતલ વાર; વટ છાયા નિરખી વળી, તે કુંવર તે વાર. દેહી શ્રમ પરાભવ થકી, નિકા આવી ય; તે નગરીએ સહુ સુણો, અચરજ હવે કેય. છીણ નામે નરપતિ–-સરસ્યા થયા દિન તીન; પુત્ર નહિ કુલ તેહને, મુઓ થઈને દીન. પચ દિવ્ય પ્રગટાવિયા, અશ્વ કન્યા ગજ કુંભ, છત્ર ચામર કર વિના, વિહસે જેહથી રંભ તેહજ રાજ આપણે, કીધો મંત્રી થાપ; કુભ દઇ ગજ ગુંડમાં, આવે પરિકર આપ. પિા વસુપતિ નિદભર, કુભ હો લઈ શીશ, બંદીજન બિરદાવળી, બાલે બહુ જગદીશ. જા કુવર દેખીને, એહ અચંભમ કેમ; સપનું અથવા સાચ છે, નૃપ ચિતે ત્યાં તેમ. ઢાળ ૬ હી. (દેશીઓળગાણા) { તથા મહેરામણ માછ–એ દેશી. ) ઉઠાઇ થે ઉભા હુઓ, રાજનજી રે, છે ગજશુ ચંટ, રાયાણ રાજવી,
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy