________________
પંડિત શ્રી નેમવિજયજી-શીલવતી રાસ. ૧૬૭ કઈ કહે દેવી વનતણું, શીલવતી કહે કેઈ; કેઈ કહે નાગકુમારિકા, દીસે અકળ અભેઈ. જાણી નહીં કેણે જુવતી, બેઠી તરૂવર હેઠ, અશ્વ પિયે ભટ રાઉલા, આવી તેહને કે. બોલાવી બહુ માનશુ, માતા કહે સરૂપ; શીલવતી કહે સાંભળો, કહુ જે પૂછે ભૂપ.
ઢાળ પ મી.
(સુરગી સુંદરી–એ દેશી ) ભટ જઈ તક્ષણ ભૂપને, વિનવ્ય વચન વિશેષ; રંગીલા રાજવી. શીલવતી આવી સતી, વિધિને લઈને વેપ. રંગીલા ૧. કાળે કપડે કામની, ગરમ સહિત ગુણખાણ, રંગીલા એકલડી ઊભી ઈહા, સરોવર તીર સયાણ. રંગીલા ૨. મેહેર કરીને મહિપતિ, માનની તૈડે મહેલ, રગીલા કરૂણાએ કૃપા કરી, અંગી કરે અમ ટહેલ. રગીલા ૩. ઉપમા કાઈ આપે નહિ, શીલવતી સુપવિત્ત;
રગીલા દેખો દર્શન દેવ નું, નમતાં નિર્મળ ચિત્ત. રગીલા. ૪. ઓળવિયે નહિ આપણુ, આણી મન ઉછરંગ; રગીલા સાસરડે સુખ નવ સહ્યું, અગના પાવક અગ. રંગીલા ૫, આણો મદિર આપણે, રાય તછ દિલ રીસ,
રંગીલા બેટી વહાલી બાપને, વનવું વિશવા વીશ.
રંગીલા ૬. આરતી ટાળો એહની, કરિયે ન કોઈ કહેણ, રંગીલા આવી તે શરણે આપણે, લીજે સાહિબ લહેણ. રંગીલા ૭, અતિ સુંદર તમ અગજા, ધર્મ તણો જે વાસ, રંગીલા અબળા સેવે એકલી, નરતા મૂકે નિ:શ્વાસ રંગીલા. ૮. સોભાગ્ય સુંદરી તવ સુણે, અગજાનો અધિકાર; રંગીલા વિલખી થઈ વામાંગના, આણતી ઉસ ઉદાર. રગીલાઇ છે. બેલાવિયે કિણ વિધે, આવી કિણ વિધે એથ; રગીલા કલાક નીપાયુ એ કુવરી, જગતીલાછન જેથ. 'રગીલા૧૦