SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ પતિ શ્રી નેમવિજયજી-શીલવતી રાસ. ખંડ ૪ થા. ઢાહેરા શ્રીહીરવિજય સુરીશ્વરા, જગી ગુરૂ જસ નામ; પ્રેમે પ્રણમુ પદકમળ, પામુ વાચ્છિત કામ. રાજસુતા હસાવળી, સખીપણુ તે સાથ, મેાહી તમનુ પેખીને, ધર પહેાત્યા નિજ નાથ. વિષય સુખ વિસે ઘણા, નરનારી ઉછર્ગ, વીતી ર્ગે રાતડી, માચ્યા અંગ અનગ મંત્રી જોવે વાટડી, ખહુપેર કરતા સાન, ભાવ્ય ઉઘાડ્યુ, ઘર ભણી શુભ જ્ઞાન. તાત ભણે પુત્રી ભણી, એ જીજ્ગ્યા કુણ કામ ? કામવતી કહે મારેા, એ છે આતમરામ. એ મે માર્યાં નવ મરે, હેજો જોડી અખંડ, માતપિતા પાવિયા, તેણે મુજ અતિ ધમડ ખુશી થયાં માતાપિતા, દેખી રૂપ જમાઇ, કમળ સુકેામળ દેહડી, આખડી તેજ સવાઇ. સધ્યા સમે કુવર તા, આભૂષણ ધરી અગ, સીતા મદિરે સાઁ, જઈ એઠા તે સગ. ઢાળ ૧ લી. (વાલાજી વાયછે વાસળી રે—એ દેશી ) વેશ્યાએ આદર બહુ યિા રે, બેસાર્યાં શુભ ઠામ, અગે આભરણુ શાભતા રે, બહુ લક્ષણ ગુણધામ. સાંજ પડી રવિ આથમ્યા રે, રજનીતણા જે અધાર, લલિત તમસ Àાભા લહે રે, તમરાં કરે ઝણકાર. કુવર પ્રત્યે કહે કામની રે, તુ મુજ મેાહનવેલ, તુજ દર્શન ઘણુ વાલહા રે, તુ તનમન રગરેલ, વેશ્યાએ વેશ્યાએ વેશ્યાએ . ૧૩૩ 1. ૨. ૩. ૪ } ૭. ૮. ૧. ૩.
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy