SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ મનની ૭ મનની૦ ૮. મનની . મનની ૧૦. મનની ૧૧. મનની૧૨. મનની ૧૩. જૈનકાવ્યદેહન. મૂકીને છેડે એક પછેડે, નીવેડે હવે થાય. જે હોય પિયારી નારી નરને, સામુ પાપે ભરાયે, છેહડો લાગે ભીખને માગે, આગે સુખ નવ થાય. આપણી છાંડી ચાહે પરની, રાતો થઈ જે રાચે, પાપને સાચો પૂરે મેલે, દુ ખ મદિરમા માચે. પરની નારી સગી બહુલ, દુર્ગતિમાં દુખ દે, પરમાધામી પાપી તેને, શત્રે કરીને છેદે. તું મુજ આયત હમણા આવી, જે કહ્યું નવ માને, તે ગતિ એ છે તારા પિયુની, કહીએ છે સહી તાને એવી વાતે ખાંપણ તુજને, તું મુજ બધુ સમાન, ક્રાધે કરી તને પૂછ્યું શ્રેષ્ઠિ, કામાતુર એક વાન. નભમડળ તવ છયું અન્ન, દામનીના ઝબકારા; ગુડુડુગાજ કરે ઘનઘેરે, વરવા શબ્દ અપારા તડિત શબ્દ બહુ તડતડે, ઘુણ વાયુ ઘુમાન; એ રાત્રે જલધિ ઉલટયે, યમ રાત્રિ સમ જાણ બાવનવીર ચોસઠ જોગણીઓ, સાથે વળી ક્ષેત્રપાળ; આવી ચકેશ્વરી એવે સાથે, ધર્મતણી રખવાળ. લઈ અસિને દોડી રંભા, મારણું શેઠને કાજ; શરણે પેઠે સતીને જઈને, રા સહી તમ લાજ. રે રે પાપી તુજને મૂક્ય, સતીના પદ પરભાવે, ” દેઈ શીખામણ દેવી તેને, વહેલી થાનક જાવે. વ્યવહારી તે બીતે વારૂ ત્યહાં તે ન બતલાવે, પ્રેમ ધર્યો તે પછન્ન રીતે, આરતિ રૂટ વિભાવે મન લાગ્યું જે માનવ માટે, મૂકયું તે ન મૂકાયે, નેમવિજય કહે ઢાળ એ નવમી, સુણતાં ભાવટ જાયે દેહરા, પ્રવહેણ પવને પૂરિયા, આવ્યાં અચ તીર, કુશળ નાળ મૂકી ભલી, લ ઘી ઉદધિ નીર. મનની ૧૪. મનની ૧૫. મનની ૧૬. મનની ૧૭. મનની૧૮. મનની. ૧૯
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy