SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિત શ્રી નેમવિજયજી-શીલવતી રાસ. કયા વાસ આવ્યા કિસે, બોલો જાતિ તમ જેહ, પી પાણી ઘર પૂછિયુ, ભૂપ ઉખાણે એહ ધુળેટા છે જાતિ અમ, આવ્યા વનની આય, જુવારી છે મિત્ર માહરા, કહિ ક પસાય. વિચાર થયો રાજા ઘણો, કીજે કેવો ઉપાય, અણજાયે મત્રી સુતા, દેતા યમ દેવાય ? મન ચિતે રાજા ઈસે, તવ અત પુર માય; પોકાર કરે પૃથુલ સ્વરે, રાણી પદની ત્યાય. સધિ મુખ દઈ ભુવનમાં, લેઈ ગયો કુવરી કેય, સાર કરે તમે તેહની, દુઃખ ન શમાવે કેય ઢાળ ૧૧ મી, (મન આણી છે જિન પ્રાણી વાણું નણિય ર––એ રેરી) રાણું મુખે તે વાણું કહે રાયને રે, કુવરી ગઈ કહો કે, ગુણની ખાણ અમીય સમાણી નદની રે, સાજે હુતી સહી એથ. ભૂપતિ૧ સધિમુખ દઈ ગ્રહશુ એ ચોરી ગય રે, જેની ન શોધ લગાર, જૈને નરખ્ય વન એ પરખે આપણો રે, જો સકળ સ સાર. ભૂપતિ૨ અશ્વ દેડાવ્યા સુભટ ચલાવ્યાસવ દિશે રે, દેખી ન કુવરી કયાહ, ફરી જેઆવ્યા મન દુખ પાયા અગમા રે, ભૂપતિ બેઠો છે જ્યાહ ભૂપતિ૩. કહે કુવર રાજા મુજને પરણાવિયે રે, વિલબ કરે હવે કેમ, બેલિયે લાભે આભે માનવ કરસણી રે, પ્રભુજી ધરીને પ્રેમ. ભૂપતિ૪ દુખ ભરી રાજાલજે તાજા એમ કહે રે, કોણ વેળા કહો વેણ, દુઃખભર છાતી ફાટી તાતી આકરી રે, આસુ ઝરતે નેણ ભૂપતિ૫ ઢોલ ઢઢેરો રાજન નગરે ફેરવે રે, પુત્રી દેખાડે કેય, તે ભણું આપુ દરિદ્ર કાપુ તેહનું રે, સુદર આપીએ સોય. ભૂપતિ ૬. કુવર બલિ એમ સાંભળે રાજવી રે, દેખાડુ તમ ધાય, બેલે ચૂકયા થયા સહી તમે રાજવી રે, એવો ખોટ તમ ન્યાય. ભૂપતિ૭, બોલે ચૂકયા જે કઈ હોય માનવી રે, કેવી તસ પરતીત; રસના દિયે બેલનમૂકીયે બેલિયો રે, તે હે જગ જશ જીતભૂપતિ. ૮.
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy