SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ નકાવ્યદેહન. સન છે. તેથી છુ તેથી છુ દર દેશાંતરે છે, ફરી પાછી નહિ આછી આવણ ખાંતિ હ. મન ૫. નારી તને નારી તન પિઉને આશરે છે, બીજો પણ બીજો પણ ભાત આધાર ; અબળાને અબળાને પ્રિય પખ દઈ છે છે, નહિ ત્રીજે નહિ ત્રીજો કઈ સંસાર હો. મન૦ ૬. તે કારણ તે કારણ હું તમને કહુ છે, તમે કરજો તમે કરજો સાર સંભાળ હે; મુજ આપ મુજ આપે માતા આગન્યા છે, સાસરડે સાસરડે જાતાં બુશાલ હો. તવ નયણે તવ નયણે બહુ જળ રેડતી છે, નદનીને નદીને કહે એવી વાણુ હો; ઘણું પ્યારી ઘણુ ખારી પ્રાણથકી સુતા છે, તુ હી તનમાં તુ હી તનમાં અમૃત ખાણ છે. મન૦ ૮. જનસ્થિતિએજન સ્થિત એવો સંસારમાં છે, પુત્રીતણે પુત્રીતણો પરધર વાસ હો; ઘણું દુખિયાં ઘણું દુખિયા વિડતા હુએ છે, વળી તનથી વળી તનથી મૂકે વિશ્વાસ . મન૦ ૯. સાસરડે સાસરડે સાસરિયાંતણી છે, મતખંડે ભાતખંડે તેની આણ હો, પ્રીતમને પ્રીતમનો વિનય સાચવે છે, જ્યમ લહિયે જ્યમ લહિયે કટિ કલ્યાણ હો. મન૧૦. શીખામણ શીખામણ દીધી તેહને છે, સાજનની સાજનની માગ શીખ હો, ગુભ દિવસે શુભ દિવસે બહુ સીધાવિયા છે, બોલતી બોલતી વાણી ઇખ હે. મન૧૧. સાથે તવ સાથે તવ રાજન આવિયો છે, સાજનિયાં સાજનિયા નયણથી ધાર હૈ
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy