SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિત શ્રી નેમવિજયજી-શીલવતી રાસ. જળને જગલ વસતિ, અગ્નિ અંબુ સમ શમતી હે ભવિ સુણો સુર તે શીલને પ્રણમે, સફલ વિહાણો તસ જનમે હે ભાવે ભવિ સુણે. ૨. દાન અતરાયને બાધે, ભેગવિયાથી શિવ સાધે છે ભવિ સુણે; મુક્તિ મારગ છે શીલ, સહી ટાળે ભવધિ કીલ હે ભાવે ભવિ સુણે. ૩. કુષ્ટાદિક જે અઢાર, જાણે તેહને ટાલણહાર હો ભવિ સુણે; ભૂરિ ભગદર શ્વાસ, હરેઅર્શ અને વલી ખાસ હો ભાવે ભવિ સુણો. ૪. દારિદ્ર શેક ને હૃદ, શીલ ટાળે ભવભયફદ હે ભવિ સુણે, સોભાગી નર ને નારી, જિન ભાખે મત સંસારી હે ભાવે ભવિ સુણે. ૫. કમળા વિમળા ગેહે, તસ નાહ બોલાવે નેહે હો ભવિ સુણે, હરિ કરી અને જાણે, વ્યાલ દાદુરને છે સમાણે હે ભાવે ભવિ સુણે. ૬. વૈરી અર્ચક તીહ, વહે શીલતણી જે લીહ હે ભવિ સુણી; સાચે શીલ સનાથ, અવસાને આપે જે હાથ હો ભાવે ભવિ સુણો. ૭. શીલ સમો ન સખાઈ, જે નિશ્ચય શિવને મિલાઈ હે ભવિ સુણો શીલતણી સસનેહ, સરસ કથા ગુણગેહ હે ભાવે ભવિ સુણે ૮. ચરિત્ર કથા એ વારૂ, તમે સાંભળો શુભમતિ ચાર હો ભવિ સુણે જબૂ બહુલો માન, એ તે વરતુલ થાળ સમાન હો ભાવે ભવિ સુણો ૯. જળધિ દક્ષિણ દિશમ, અછે ભરતક્ષેત્ર તેની વિચમે હે ભવિ. પાસે જજન તેહ, છવિશ ખટ કળાને લેહ હો ભાવે૧૦. દેશ સહસ્ત્ર બત્રીશ, ખટ ખડના વીશવાવીશ, હે ભવિ. વૈતાઢ્ય જે ગિરિવર ફડે, નહિ ભરત વિચાલે છે. હું ભાવે. ૧૧. ખડ ત્રણ તેણે કીધા, જિન મારગમે પ્રસિદ્ધા, હે ભવિ. દક્ષણ દેશ જે તીન, આરય તિણમેં પ્રવીણ હે ભાવે૧૨. મગધાદિક પચવીશ, આ આરય કેક્ય કહીશ, હો ભવિ. શ્રાવક ને વળી શ્રાવિકા, વસે ભવિ બહુ પર ભાવિક હો ભાવે. ૧૩. અગ દેશ દક્ષિણ ખડ, વાસો કાળ તણો નવ મડ; હો ભવિ ઇલતિ નાઠી છે જયાથી, ભાગી જડત્તામતિ જે ત્યાથી. હે ભાવે. ૧૪. દુખિયા લોક ન કોઇ, જે આગલા પુણ્ય કરી હોઈ, હે ભવિ. ત્યાકિણ છે ચ પા નગરી, તે ભાગ્યભંડારે છે અગરી હે ભાવે૧૫. ગઢ મઢ પિળ પગારા, શોભા પ્રવરી ઘણુ મનોહરા, હે ભવિ.
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy