SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનકાવ્યદેહન. ઘટે ઘટે છે અંતર જામી, મુજમાં કે નવિ દેખું; જે દેખું તે નજરે ન આવે, ગુણકર વસ્તુ વિશેખું. શ્યામ. પ. અવધે કેહની વાટડી જેઉં, વિણ અવધે અતિ જુરું; આનંદઘન પ્રભુ વેગે પધારે, જિમ મન આશા પૂ. શ્યામ. . પદ્યરત્ન ૫ મુ. રાગ-અલઈ વેલાવલ. એસે જિનચરને ચિત્ત લ્યાઉ રે મના, એસે અરિહતકે ગુન ગાઉં રે મના. એસે જિનચરને ચિત્ત લ્યા રે મનાઇ એ આંકણી. ઉદર ભરનકે કારણે રે, ગોઆ વનમેં જાય; ચાર ચરે ચિહું દિન ફિરે, વાકી, સુરતિ વછરૂઆમાંહે રે. એ જિન૧. સાત પાંચ સાહેલીયાં રે, હિલ મિલ પાણી જાય; તાલી દીયે ખડખડ હસે રે, વાકી મુરતિ ગગરૂઆમાહે રે. એસે જિન ર. નટુઆ નાચે એકમે રે, લોક કરે લખસેર; વાંસ ગ્રહી વર ચઢે, વાકે ચિત્ત ન ચલે કહુ ઠેર રે. એસે જિન૩. જૂઆરી મનમેં આ રે, કામીકે મન કામ; આનંદઘન પ્રભુ યુ કહે, તમે લ્યો ભગવતકે નામ રે. એસે જિન૪. પદ્યરત્ન ૯૬ મું, રાગ-ધન્યાશ્રી, અરી મેરે નાહરી અનિવારે, મ લે જોબન કિત જાઉ, કુમતિ પિતા બભના અપરાધી, નઉવાહૈવ જમારે. અરી. ૧. ભલ જાનીકે સગાઈ કીની, કેન પાપ ઉપજારો; કહે કહિયે ઈન ઘરકે કુટુબતે, જિન મેરે કામ બિમારે અરી૨. પદ્યરત્ન ૯૭ મું. રાગ-કલ્યાણ યા પુદગલકા ક્યા વિસવાસા, હે મુપને કા વાસારે. યા આંકણી. ચમતકાર વિજલી દે જૈસા, પાની બિચ પતાસા: યા દેહીકા ગર્વ ન કરના, જગલ હોયગા વાસા. યા. ૧. જૂઠે તન ધન જૂઠે જોબન, જૂઠે હૈ ઘર વાસા: આનંદધન કહે સબહી જુડે, સાચા શિવપુર વાસા, યા. ર,
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy