SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન આનંદઘન-પદ્યરત્નાવલિ. ૨૯ પદ્યરત્ન ૩૬ મું. રાગ-માલંસિરિ. વારે નાહ સગ મેરે, યુહી જોવન જાય એ દિન હસન ખેલનકે સજની, રેતે રેન વિહાય વારે ૧. નગ ભુપણુઓં જરી જાતરી, મોતન કછુ ન સુહાય; ઈક બુદ્ધ જીયમેં એસી આવત હૈ, લીજેરી વિષ ખાય. વારે ૨. ના સોવત હૈ, લેત ઉસાસ ન, મનહીમે પિછતાય, યોગિની ક્યાકે નિકમ્ર ધર, આન દધન સમજાય. પદ્યરત્ન ૩૭ મું. રાગ-વેલાવલ તા જોગે ચિત્ત લ્યાઉંરે વહાલા, તા. સમતિ દોરી શીલ લંગોટી, ઘુલ ઘુલ ગાઠ દુલાઉ, તત્વ ગુણામે દીપક જોઉ, ચેતન રતન જગાઉરે. વહાલા. તા. ૧. અષ્ટ કરમ કડેકી ધૂની, ધ્યાના અગન જલાઉ; ઉપશમ છનને ભસમ છણાઉ,મેલીમલી આગ લગાઉરે, વહાલા. તા. ૨. આદિ ગુરૂકા ચલા હો કર, મેહકે કાન ફરાઉં, ધરમ શુકલ દેય મુદ્રા સેહે, કરૂણા નાદ બજાઉ રે, વહાલા. તા. ૩. ઈહ વિધ યોગ સિહાસન બૈઠા, મુગતિ પુરીક ધ્યાઉં, આન દાન દેવેદ્રસે જોગી, બહુર ન કલિમે આઉરે, વહાલા. તા. ૪. પરહ્મ ૩૮ મું. રગમારૂ મનસા નટનાગરસૂ જેરી હે, મનસા. નટનાગર જેરી સખી હમ, ઔર સબનો તેરી હૈ. મનસા ૧. લોક લાજસ્ નાહી ન કાજ, કુલ મર્યાદા છરી છે, લોક બટાઉ હસો બિરા, અપને કહત ન કરી હો. મનસા૨. માત તાત અરુ સજજન જાતિ, વાત કરત હૈ ભેરી હો, ચાખે રસકી કયુ કરી ચૂટે, સુરિજન સુરિજન ટેરી હો. મનસાઇ ૩. ઔરહનો કહા કહાવત ઔરપે, નહિ નકીની ચેરી હો, કાછ કુછ સે નાચત નિવહે, એર ચાચર ચર ફેરી હે. મનસા ૪. જ્ઞાનસિધૂ મથિત પાઈ પ્રેમ પીયુષ કટોરી હો, મદન આન દધન પ્રભુ શશિધર, દેખત દષ્ટિ ચકારી . મનસાઇ ૫,
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy