SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન આન દઘન-પદ્યરત્નાવલિ. ૨૭ નહીં હમ ભેખ, ભેખધર નાહી, નહી હમ કરતા કરણી. અવધૂ૦ ૩, નહી હમ દરસન નહીં હમ પરસન, રસન ગંધકછુ નાહી; આનંદઘન ચેતનમય મૂરતિ, સેવકજન બલિ જાહી. અવધૂ૦ ૪. પદ્યરન ૩૦ મું રાગ-આશાવશે. સાધે ભાઈ સમતા રગ રમીજે, અવધૂ, મમતા સગ ન કીજે, સાધo એ આંકણી. સપતિ નાહિ નાહિ મમતા મે, મમતામા મિસ મેટે; ખાટ પાટ તછ લાખ ખટાઉ, અંત ખાખ લેટે. સાધો. ૧. ધન ધરતી મે ગાડે રે, ઘર આપ મુખ વ્યાવે, મુવક સાપ હવેગે આખર, તાતે અલછિ કહાવે. સાધવ ૨. સમતા રતનાગરકી જાઈ, અનુભવ ચદ સુભાઈ, કાલફૂટ તજ ભાવમં ણ, આપ અમૃત લે આઈ - સાધા. ૩. લોચન ચરન સહસ ચતુરાન, ઈનતે બહુત ભરાઈ, આન દધન પુરૂષોત્તમ નાયક, હિત કરી કઠ લઘાઈ. સાધા૪. પદ્યરત્ન ૩૧ મું. શ્રીરાગ. કિત જાનતે હે પ્રામનાથ, ઇત આય નિહારો ઘરકી સાથ. તિ. ૧. ઉત માયા કાયા કબ ન જાત, યહુ જડ તુમ ચેતન જગ વિખ્યાત, ઉત કરમ ભરમ વિઘ લિ સગ, ઇત પરમ નરમ ભતિ મેલિ રંગ. કિત. ૨. ઉત કામ કપટ મદ મોહ માન, ઈત કેવળ અનુભવ અમૃત પાન, અલિ કહે સમતા ઉત દુ ખ અનત, ઈત ખેલે આન દધન વસત. ક્તિ૩ પદ્યરન ૩૨ મું. રાગ-સામેરી. નિહર ભયે કયુ એસે પીયા તુમ. નિષ્ઠર એ આકણું. મેં તો મન વચ ક્રમ કરી રાઉરી, રા.ઉરી રીત અનસેં. નિર૦ ૧. કલે ફલે ભમર કેસી ભાઉરી ભરત હુ નિવહે પ્રીત ક્યું એસે; મે તો પીયુતે એસી મલિઆલી, કુસુમ વાસ સગ જૈસે. નિઠર૦ ૨. એડી જાને કહાં પરે એની, નીર નિવહિયે હૈ, ગુનું અવગુન ન વિચારે આનઘન, કિજિયે ગુમ તગે. નિર૦ ૩.
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy