SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન્ આનંદઘન-પદ્યરત્નાવલિ. ૨૩ સદા અગમ હૈ પ્રેમકા રે, પરખ ન બૂઝે કોય, લે દેવાહી ગમ પડે પ્યારે, ઔર દલાલ ન હોય. રીસાની ૧. દે બાતાં જયકી કરે રે, મેટ મનકિ આટ, તનકી તપત બુઝાઈ પારે, વચન સુધારસ છાંટ. રીસાની. ૨. નેક નજર નિહારીયે રે, ઉજન કીજૈ નાથ, તનક નજર મુજને મલે પ્યારે, અજર અમર સુખ સાથ રીસાની ૩, નિસિ અધિયારી ઘનઘટા રે, પાઉ ન વાટકે કદ, કરૂણું કરે તો હું મારે, દેખ તુમ મુખ ચદ. રીસાની૪. પ્રેમ જહા દુવિધા નહી રે, મેટ કુરાહિત રાજ, આનધન પ્રભુ આય બિરાજે, આપહી સમતા સેજ. રીસાની પ. પઘરના ૧૪ મું રાગ-વેલાવલ. દલહ નારી તું બડી બાવરી, પિયા જાગે તું સેવે, પિયા ચતુર હમ નિપટ અયાની, ન જાનુ કયા હોવે. દુલહ. 1. આનંદઘન પિયા દરસ પિયાગે, ખેલ ઘૂંઘટ મુખ જોવે દુલહ ૨ પદ્યરત્ન ૨૦ મુ રાગ-ગેડીઆશાવરી આજ સુહાગન નારી, અવધ આજ એ આંકણી. મેરે સાથ આપ સુધ લીની, કીની નિજ અગાચારી. અવધૂ, ૧ પ્રેમ પ્રતીત રાગ રૂચિ રગત, પહિર ની સારી, મહિદી ભક્તિ રકકી રાચી, ભાવ અજન સુખકારી. વધૃ૦ ૨. સહિત સુભાવ ચૂરી મ પની, થિરતા કાકા ભારી, ધ્યાન ઉરવસી ઉરમે રાખી, પિય ગુનમાલ આધારી અવધૂ૦ ૩. સુરત સિ દુર માગ રંગ રાલી, નિરતે . વેની સમારી, ઉપજી જ્યોત ઉદ્યત ઘટ ત્રિભુવન, આરસી કેવલ કારી. અવધૂ ૪. ઉપજી ધુનિ અજપાજી અનહદ, જીત નગારે વારી, ઊડી સદા આનંદઘન બરખત, બિન મોર એકન તારી અવધૂ. ૫. પઘરને ર૧ મું. રાગ-ગેડી નિસાની કહા બતાવું રે, તે અગમ અગોચર રૂપ, એ આકણી રૂપી કહુ તો કછુ નહી રે, બધે કેસે અરૂપ,
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy