SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ જઈ સજમ લીના, મેહરાયકુ છેાડી ! પીયાના ૪ {k રાજિમતી નિજ શેક મિલનકું, જિનકે આગે દાડી ।। નેમ રાજુલ દાએ મુકતે સધાયે, કલ્યાણરૂપ ભઇ જોડી ! પીયા બિનારે ॥ ૫॥ ઇતિ ॥ પદ ૧૧૨ મુ। હરીરાગબેહાગ ૫ રાજુલ સુ દર નાર, શ્યામ સગ ખેલત ારી । રાજુલ॰ ના ગ્યાનકે ઊડત ગુલાલ, શીલકી કેસર ધારી ॥ તપ જય સજમ ભરી પિચકારી, કામ ક્રોધક તારી રે માઇ ॥ રાજુલ॰ ॥ ૧ ॥ દાનકા અમીર મંગાય, ભાવ શુદ્ધ ભરકે ઝેરી ॥ પંચ મહાવ્રત ચંદન છાંટયા, અરગજા સમરસ ધારી રે ભાઈ રાજુલ॰ ॥૨॥ યા બિધ રમીએ ફાગ, શામણુ મન શુધ્ધ હારી । ચતુર કુશળ તેરે ભવભવ સેવક, વધુ બે કર જોરી કે માઈ ૫ રાજુલ॰ ॥ ૩ ॥ ઇતિ ।। પદ ૧૧૩ મું । હારી રાગ કાન । આવન દેરેયા હારી । આવન॰ ! એ આંકણી ! ચદ્રમુખી રાજુલ એમ બાલે, લાવા મનાવા પકડ બરજોરી 1 આવન૦ ૫ ૧૫ ફાગુનકે દિન દૂર નહીં અબ, કયા સાચ
SR No.011524
Book TitleJain Hori sangraha Pustaka
Original Sutra AuthorN/A
AuthorBhimsinh Manek Shravak Mumbai
PublisherShravak Bhimsinh Manek
Publication Year
Total Pages173
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy