SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧ ૫ પદ ૧૧૦ મુ। નેમજીએ રથ તારણસે ફિન્ચઆ, પશુવન પોકાર સુનાયા ! નેમજી॰ ॥ રગ મહેલસે દેખે રાજુલ, સખીયન' બતલાયે ૫ હેાંશ હમેરી મનમે રહે ગઇ, શામ પીયા રીસાયે નેમજી॰ ।। ૧ । કાડ ઉપાય કીયે જાદવને, શ્યામ પીયા ન મનાયા ।। ધિક ધિક એસ ંસાર જગત, ઐસા બિરૂદ ધરાયા U નેમજી॰ ॥ ૨ ॥ સહસાવન જઇસજમ લીના, બ્રહ્મચારી વ્રત પા। । નેમ રાજુલ દેએ મુકિત મેઢેલમે, હરખચંદ ગુન ગાયા ! નેમજી ॥ ૩॥ઇતિ। ૫ પદ ૧૧૧ મુ।રાગસાહેણી ૫ પીયા બિનારે કૈસે ખેલુ હારી ॥ કૈસે ખેલુ હારી કૈસે ખેલુ હારી । પીયા ॥ અને હું। દીલમે... દયાના આણી, મેતા આંખ ભરૂ જળ પાણી પીયા૦ ૫૧ તારણસે રથ ફેર ચલે હૈ, કાંઈક ચુક હમારી હાથ જોડ કરકરૂંગી બિનતિ, સુનીયા અરજ હમારી ॥ પીયા ॥૨॥ આએ અચાનક ફેર ચલે હૈ, મેં જાણ્યા હૈ બ્રહ્મચારી !! પશુવા પાકાર સુની કરૂણા કર, જાઈ ચઢયા ગિરનારી॥ પિયા॰ ॥ ૩ ॥ ગૃહકું છોડી કરમકુમરાડી, પીયા પાસે ગઇરે કુંવારી ! સહસાવન
SR No.011524
Book TitleJain Hori sangraha Pustaka
Original Sutra AuthorN/A
AuthorBhimsinh Manek Shravak Mumbai
PublisherShravak Bhimsinh Manek
Publication Year
Total Pages173
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy