SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૩૮ : જૈન દષ્ટિએ ાિગે ભૂમિકાની પ્રાપ્તિ થઈ શકે એમ માનવું એ તદ્દન ધૃષ્ટતા જ છે. આવી ધૃષ્ટતા બતાવનારા અને ધર્મને વગેવનારા પ્રાણીઓ ઘણું હોય છે પણ તે બાહ્યાચારી જ છે એમ સમજવું. ગની વ્યાખ્યા અને આશયે ઉપર અગાઉ જે વર્ણન કર્યું છે તે પરથી પણ આ વાત સ્પષ્ટ રીતે સમજાઈ જાય તેવી છે. સદાચાર શબ્દ એટલે વિસ્તૃત છે કે ઘણા નૈતિક નિયમોને સમાવેશ થવા ઉપરાંત તેમાં વર્તન અને પ્રક્રિયાને પણ સમાવેશ થઈ જાય છે. ૩. તપ-અનેક પ્રકારનાં તપ કરવાથી ઈન્દ્રિય પર સંયમ થાય છે. બાહ્ય અત્યંતર તપને અનેક પ્રકારે વિધિ બતાવેલ છે તેમાં અત્ર બહુધા બાહ્ય તપ માટે સૂચવન હેય એમ જણાય છે. બાહ્ય તપને અહીં ગપ્રાપ્તિની પૂર્વાવસ્થામાં આટલું મહત્વનું સ્થાન આપવાનું કારણ એ જણાય છે કે એથી સ્થળ શક્તિઓ ઉપર અંકુશ આવવા ઉપરાંત તદુદ્વારા માનસિક વૃત્તિઓ ઉપર પણ એક પ્રકારને કાબૂ આવી જાય છે. ગભૂમિકા ઉપર આરૂઢ થવા માટે આવા તપની પૂર્વસેવા તરીકે ખાસ અગત્ય છે. ચાંદ્રાયણ વિગેરે તપને વિધિ વિહિતશાસ્ત્રમાં બતાવેલ છે તે અનુસારે તેની પ્રક્રિયા કરવી. ૪. મેક્ષ અષ–આ અતિ અગત્યને માનસિક ઉપાય છે. એગપ્રાપ્તિને અંગે એની બહુ જ આવશ્યક્તા છે. કેટલાક ભવાભિનન્દી પ્રાણીઓને સંસાર ઉપર એટલે રાગ હોય છે કે તેઓ સંસારમાં રાચતા જાય છે–તેવા રાગને આ સ્થિતિમાં ત્યાગ થતું નથી, પરંતુ તેના મનમાં મક્ષ ઉપર અભાવ ન હેવો જોઈએ. આવા યેગારૂઢ થવાની ઈરછાવાળા પ્રાણને મનમાં એમ થવું ન જોઈએ કે મેક્ષમાં જઈને શું કરવું? ત્યાં કેમ
SR No.011523
Book TitleJain Drushtie Yoga
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1974
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy