SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૬ જૈન દર્શનને કર્મવાદ - - - - અવલંબિત છે. તે પશમ દરેક જીવને કેઈસમયે વધે છે, અને કોઈ સમયે ઘટે છે. અને કોઈ સમયે તેટલે ને તેટલે પણ રહે છે. માટે ક્ષાપશમની વૃદ્ધિએ વિશેષ ગવ્યાપારવાળું, ક્ષયે પશમની હાનિએ ન્યૂનચગવ્યાપારવાળું, અને ક્ષપશમની વૃદ્ધિ કે હાનિ ન થાય ત્યાં સુધી તેના તે જ ચગવ્યાપારવાળું સ્થાનક જીવમાં વસે છે. જેથી એક જીવને પણ વીતરાય કર્મના ક્ષપશમની હાનિ વૃદ્ધિ અનુસાર પ્રતિ સમય પ્રાપ્ત રોગસ્થાનકે વિવિધ પ્રકારનાં હોવાથી, પ્રતિસમય ગ્રહણ કરાતી કાર્પણ વગણના પ્રદેશસમુહની સંખ્યા પણ ન્યુનાધિક હોય છે. અને જે સમયે ચગસ્થાનકની હાનિવૃદ્ધિ ન થાય તે સમયમાં જ પ્રદેશસમુહોની સંખ્યા સમાન હાય છે. આ સર્વ હકિકતને તાત્પર્ય એ જ છે કે બધા સંસારી જેમાં માનસિક, વાચિક અને કાયિક ગવ્યાપાર એક સરખો નહિ વર્તતે હોવાથી તથા કોઈ એક અમુક જીવમાં પણ પ્રતિસમય વર્તતા રોગ વ્યાપારની ભિન્નતા હોઈ શકવાથી પ્રદેશબંધ અસમાનપણે થાય છે. આ રીતે ઊંચે, નીચે, અને તીર છે એમ બધી દિશામાં રહેલ આત્મ–પ્રદેશવડે સ્વજીવપ્રદેશના ક્ષેત્રમાં જ રહેલા સ્થિર કર્મસ્કને જીવ ગ્રહણ કરે છે. ગતિવાળા સ્ક અસ્થિર હોવાથી બંધમાં આવતા નથી. પ્રદેશબંધ સમયે એટલે કે કામણ વર્ગણાના પદુગલ સ્કંધ ગ્રહણુસમયે
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy