SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ! પ્રકૃતિ અધ ૨૫ (૯–૧૦) હાડકાં, દાંત વીગેરે અવયવેાનુ પરિણામ કરાવનારૂ તે ‘ સ્થિરનામકમ અને છજ્ઞાદિ અવયવેાનુ અસ્થિર પરિણામ કરાવનારૂ તે અસ્થિર નામક” છે. 6 ( ૧૧-૧૨ ) નાભિની ઉપરનાં અવયવ પ્રશસ્ત થાય તે શુભ કર્મીના ’ ઉદયથી, અને નાભિની નીચેનાં અવચવા અપ્રશસ્ત થાય તે ‘શુભ કર્માંના’ઉદયથી. ' ( ૧૩–૧૪) સાંભળનારને પ્રીતિ ઉત્પન્ન કરે તેવા સુસ્વરની પ્રાપ્તિ · સુસ્વર ' નામ કના યથી અને અપ્રીતિ ઉત્પન્ન કરે તેવા દુઃસ્વરની પ્રાપ્તિ તે દુઃસ્વર ” નામકર્મીના ઉદયથી થાય છે. > ( ૧૫–૧૬) જેના ઉદ્દયથી કાંઈ પણ ઉપકાર નહિ કરવા છતાં સર્વેના મનને પ્રિય લાગે તે ‘ સુલગનામકમ છે. અને જેના ઉદયથી ઉપકાર કરવા છતાં પણ મનુષ્યને અપ્રિય લાગે તેને ‘દુગ નામ કમ - કહેવાય છે, " · ( ૧૭–૧૮) જેનું કથન લેાકમાન્ય થાય તે આધૈય નામકમ ના ઉદયથી, • અને યુક્તિયુક્ત કહેવા છતાં પણ જેના કથનને લેાકેા માન્ય કરે નહી તે કહેનારના અનાફ્રેંચ નામ કર્મોના ઉદ્ભયથી હાય છે. ' (૧૯-૨૦) દુનિયામાં પેાતાને યશ અને કીર્ત્તિ ફેલાય તે ‘યશકીતિ” નામકમના ઉદયથી, અને અપચશ તથા અપકીતિ ફેલાય તે ‘ અપયશ: કીતિ' નામ
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy