SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પદ્મપ્રભમ્ભગવાનનું સ્લેવન પડાપ્રભજિન તુજ આંતર કિમ ભાંજે ભગવાd કરમ વિપાકે કારણ જોઈને રે, કેઈ કહે મતિમંત. ', ચંદ્ર- ૧ પાંઈ કિઈ એણુભાગ પ્રદેશથી રે, મૂળ ઉત્તર બહુ ભેદ' ' ' ઘાતી અધતી હોબધોય ઉંધીણું રે, સત્તા કમ વિચ્છેદ. પર્વર કનકાપલવતું પયડી પુરૂષ તણી રે.જોડી અનાદિ સ્વભાવ; " અન્ય સંજોગી જિહાંલગે આતમારે, સંસારી કહેવાય. પ૩ કારણે જેને બધું બંધને રે, કારણું મુગતિ મુકાય:આશ્રવ સંવર નામ અનુક્રમે રે, હેય ઉપાદેય સુણાય. પાંડ ૪ ચૂંજન કરણે હે અંતર તુજ પડ્યો રે, ગુણ કરણે કરી ભંગ; ગ્રંથ ઉકત ડરી પંડિત જન કહ્યો રે, અંતર ભંગ સુસંગ પ૫ તુજ મુજ અંતરં અંતર ભાંજસે રે, વાજસે મંગલ સૂર; જીવ સરેવર અતિસય વાંધસેરે, આનંદઘન રસપૂર. પવ૬ ભાવાર્થ-હે પાપ્રભુ પરમેશ્વર ! તમારા અને મારા વચ્ચે જે અંતર પડે છે, તે શી રીતે ભાગે ? આ પ્રશ્નના જવાબમાં કઈ બુદ્ધિવાન કારણને જોઈને એમ કહે છે કે કેમ વિપાકે આ અંતર ભાંગે. ૧ કર્મની પ્રકૃતિ, સ્થિતિ, અણુભાગ, અને પ્રદેશબંધ, તેમાં પણ મૂળભેદ અને ઉત્તરભેદ ઘણું છે. વળી તેમાં પણ ઘાતી કર્મો અને અઘાતી કર્મોને ભેદ, આ બધાના બંધ, ઉદય, ઉદીરણું અને સત્તા એમ ભેદ પડે છે. તે બધાને જ્યારે વિચ્છેદ થાય ત્યારે પદ્મપ્રભુ ભગવાનનું અને તમારું અંતર ભાંગે એમ મતિમાને કહે છે. ૨
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy