SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ જૈન દર્શનને કર્મવાદ વિશેષને વિશેષ આદ્ર બનતું જાય છે. જગતમાં વિવિધ શરીરને ધારણ કરનાર અનેક પ્રકારના પ્રાણિસમુહ છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ પ્રાણિને દુઃખ પસંદ નથી. એટલે નાના કે મટા શરીરધારી તમામ પ્રત્યે સમ્યફવી આત્માના હૃદયમાં દયાને ઝરે વહ્યા જ કરે છે.. જગતની જે, ચીજમાં જીવનું અસ્તિત્વ હોય તે સજીવ ચીજ પછી ભલે તેમાં એકલી સ્પર્શ જાણવાની તાકાતવાળો જીવ હય, સ્પર્શ અને રસ જાણવાની તાકાતવાળે જીવ હોય, સ્પરસ અને ગંધને જાણવાની તાકાતવાળે જીવે હાય, સ્પર્શ-રસ–ગથ અને રૂપને જાણવાના સામર્થ્ય વાળ જીવે હિય, સ્પર્શ—રસ ગંધરૂપ અને શબ્દને સમજવાના સામચ્યવાળ હોય, એ પાંચે ઇદ્રિ સાથે વિચાર શક્તિને ધારણ કરનારે પ્રાણિ હોય, ચાહે તે મનુષ્ય હોય કે જાનવર હોય, પણ તે સર્વે પ્રત્યે અનુકંપા ધારણ કરવાવાળા હોય તેજ સમ્યકત્વી છે. પૃથ્વી-પાણી-અગ્નિ–વાયુ–વનસ્પતિ અને ત્રસ (બે ઇંદ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવીએ છએ - કાની માન્યતાને ધારણ કરનારાઓ જ સમ્યકત્વી છે, અને તેઓ જ અનુકંપા પાળી શકે છે. ચાહે ગીરિશુફામાં કે ભૂગર્ભમાં રહી સમાધિ લગાવનારે પણ ભૂતના ભેદે, ભૂતનું સ્વરૂપ વિગેરેના ખ્યાલરહિત હોય તે સંપૂર્ણ અનુપ કેવી રીતે પાળી શકે ? 1. પિતાના ભંગ કે ઉપભેગમાં આવતી ચીજો પૈકી કઈ ચીજને ભેગપભોગ, શકયઅનુકંપાને વેધક છે ?, તેની પૂરી સમજણ પણ જેને નથી તેવા આત્માઓ, કદાચ
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy