SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ = == = == == ૨૦૪ જૈન દર્શનને કર્મવાદ ગૌરવ છે, અને પિતાની ભૂમિકાનું કર્તવ્ય છે. આ સેવાની -ભૂમિકા ઉલધ્યા પછીથી જ આ માંહેલી અમુક ફરજોમાંથી તે મુક્ત થાય છે. જેમ આગળ વધે છે તેમ નીચેની ફરજ છૂટતી જાય છે. અને ઉપરની ફરજે વધતી જાય છે. -તેના પ્રમાણમાં તેને અધિકાર, જ્ઞાનબળ, આત્મબળ વિગેરે પણ વધતાં જાય છે. - અહીં કેઈ શંકા કરશે કે, જેમ આપતિ સમયે પિતાના સંબંધમાં સમ્યગ્દષ્ટિ જીવ વિચાર કરે છે કે આ આપતિ તે મારા અપરાધનું ફળ છે, તેમ અહિં પણ વિચાર કરે કે પિતાના આશ્રિતોને પ્રાપ્ત આપતિ તે તેમના અપરાધનું ફેળ છે, આ દ્વારા તે ભગવે છે, માટે તેમને બચાવે શા માટે કરવું જોઈએ? તેમને તેમના કર્મનું ફળ ભેગવવા દેવું જોઈએ, તે ભેગવતાં તેમનું કર્મ ઓછું થશે. - આને ઉત્તર એ છે કે, વાત તે સાચી છે, પણ જે એ પ્રમાણે ઉપેક્ષા કરવામાં આવે તે દયા, કરૂણા, લાગણી, પરોપકાર વગેરે બધું ઉડી જાય છે. અને આવાં પપકારી કાર્યો દ્વારા જીમાં કરૂણા કેમેળતા, નિસ્વાર્થતા, નિષ્કામત, વિગેરે ગુણે જે સાધકમાં પ્રગટ થાય છે તે બધા અટકી જાય છે. જેના ઉપર પપકાર કરવામાં આવે છે તેઓને તે તેમના કર્મને બદલે હમણાં નહિ તો આગળ પણું ભેગવા જ પડશે. પરંતુ આવા પાપકાર કરવાથી -ખરે ફાયદે તે તે પપકાર કરનારને જ થાય છે. તેની અંત:કરણની વૃત્તિઓ નિર્મળ થાય છે.
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy