SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ - જૈન દર્શનને કર્મવાદ બેચેની, પશ્ચાતાપ, લાજ' અને અશાંતિ વારંવાર હંડ્યા કરશે. એટલે પિતાના બચાવ માટે અપરાધીઓને શિક્ષા આપવા કહો કે પિતાને તથા પિતાના આશ્રિતોનો બચાવ કરવાને કહે, તે માટે તેને પ્રયત્ન કરવો પડે ત્યાંસુધી તે સમ્યક્દષ્ટિ પોતાની હદ જરા પણ ઉલ્લંઘતે નથી, એમ માનવામાં જરા પણ અડચણ નથી. આવી જ રીતે દેવ, ગુરૂના અવર્ણવાદ કઈ બોલતું હોય કે ધર્મનાં અમુક સાધનને કેઈ નાશ કરતું હોય, સાધુ સંતને કઈ તરફથી હરકત થતી હોય, ધર્મનાં સ્થાને દેવમંદિરે, આદિને કેઈ નાશ કરતું હોય, પિતાના વૈધમી બંધુઓને વિનાઅપરાધે કેઈએ વિપત્તિમાં સપડાવ્યા હોય તે તેમાંથી તે તે વસ્તુઓને કે મનુષ્યને બચાવ કરવા અને તેને માટે કોઈ વિશેષ પ્રવૃત્તિ કરવી પડે તો તે પ્રવૃત્તિ પણ કરવી, તે સમ્યગ્દષ્ટિને ભૂષણ રૂપે થાય છે. પણ દૂષણ રૂપે નથી - - * આમાં પિતાની શક્તિને વિચાર જરૂર કરવું. પિતાની શક્તિવાળું તે કાર્ય જણાય, પિતાની ફરજવાળું કાર્ય સમજાય છે તે કાર્યમાં પિતાની શક્તિ નહિ છુપાવતાં બનતી. પ્રવૃત્તિ કરવી. આવાં કાર્યમાં ઉપશમ ગુણને આગળ ધરી, શક્તિવાન મનુષ્ય તે કાર્યની ઉપેક્ષા કરે છે તે તે સમ્યતિષ્ટને દુષિત કરે છે. પિતાની ફરજ નહિ બજાવવાથી તે આત્મા ધર્મમાંથી પતિત થાય છે. આત્મમાર્ગમાં પ્રવૃત્તિ કરતાં તેને કદી વિજ્ય
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy