SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકૃતિ બંધ ” ૧૮૩ શકે એવું નીચ ગોત્રકર્મ બંધાય. માટે કેઈને મિથ્યાત્વી કહે એ સારું ન કહેવાય. આ વાત બરાબર છે. પણ સાથે સમજવું જોઈએ કે અન્યને પરાભવ કરવા કરાવવામાં, પિતાને ઉત્કર્ષ કરવા કરાવવામાં, ગણવા ગણુાવવામાં વપરાતાં વચને, નિંદા અને દ્વેષાદિનાં સ્થાન ગણાય. તેથી નીચગોત્ર બંધાય તે ભવાતરમાં પણ છેડવું મુશ્કેલ પડે. પણ અહિં તે સમ્યક્ત્વના વર્ણનમાં સ્વરૂપ નિરૂપણની બુદ્ધિ છે. ધિક્કારની બુદ્ધિ નથી. વસ્તુતત્વના કથનમાં અન્ય પ્રત્યેના ધિક્કારની, અપમાનની કે પિતાને ઉત્કર્ષ મનાવવાની બુદ્ધિ હેવી જોઈએ નહીં. માર્ગદર્શનની વૃત્તિમાં વધે નથી. માર્ગદર્શનની મનેવૃત્તિને જે નિંદાના સ્વરૂપમાં ગણાતી હતી તે જગતમાં સત્ય અને અસત્ય, શાહુકાર અને ચેર, ધમી અને પાપી, ડાહ્યો અને મૂર્ણનું નિરૂપણ કેઈ કરી શકત જ નહીં. પણ એ રીતે વસ્તુનું નિરૂપણ કરનારને આપણે નિંદા ખેર કહી શક્તા નથી. માટે સમ્યક્ત્વનું નિરૂપણ કરનારને નિંદાબિર કહી શકાય જ નહીં. વ્યક્તિને અપમાનજનકવચને ન કહેવાય, એ વિધાનમાં વાંધો નથી. સમષ્ટિગત કથનમાં તથા વ્યક્તિગત કથનમાં ભેદ છે. સામાન્ય નિરૂપણમાં પણ નિંદાને અવકાસ નથી. - જૈનદર્શનમાં ગોશાલા, જમાલિ વગેરેને વ્યક્તિગત કહેવામાં ન આવ્યું છે. જમાલી તે પણ કેઈજૈનેતર નહીં પણ જન દર્શની. એટલું જ નહીં પણ જૈન સાધુ અને તેમાં ય
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy