SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ' પ્રકૃતિ બંધ ૧૫ * પ્રતિકુળ વિષયાંની પ્રાપ્તિથી દુઃખના સવેદન થાય છે, તેને અશાતાવેદનીય કમ કહેવાય છે. મને નરસા, મનેાન માનસિકશાંતિ એ ' મનાજ્ઞ ( મનને પ્રિય.) શબ્દો, ગન્યા, મનેાન રૂપા, મનેાત્ર સ્પર્ધા, રીતે મનને સુખકારક સામગ્રી, અને સના કાન અને મનને હર્ષોં ઉત્પન્ન કરનાર સ્વવચનનું સુખ, તથા સુખી શરીર એ સર્વની પ્રાપ્તિ પ્રાણિઓને શાતા વેદનીય કના ઉદયથી જ થાય છે. * મનેજ્ઞ શબ્દાદિ સિવાય પણ પ્રાણિએ કદાચિત, સુખ વેદે છે, જેમ કે તીર્થંકરાના જન્માદિ સમયે જગતના તમામ પ્રાણિઓને સુખ અનુભવાય છે તે પણુઃ શાતા વેદનીને જ ઉર્જાય છે. ઉપરાસ્ત વર્ણાદિથી ” વિપરીત વણુદ્ધિ સામગ્રીઓની પ્રાપ્તિ પ્રાણિઓને · અશાતા વેદનીય કર્મના ઉદયથી જ થાય છે. વેદનીય કના વિપાક, મધથી ખરડાએલી તલવારની ધારને ચાટવા સરખા છે. જેમ મધુલિપ્ત તલવારની ધાર ચાટતાં પ્રથમ મધના મીષ્ટ સ્વાદ લાગે, અને પછી, તલ-વારની ધારથી જીભ છેઢાય, તેમ શબ્દાદિ અનુકુળ વિષયેાના ભાગ કાળે જીવ, સુખના અનુભવ કરે અને પછી તે વિષયના અભાવથી કૈં વિચાગથી દુઃખને અનુભવે. એ રીતે - વેદ્યનીય કમ ની સ્થીતિ છે. મા શાતા. અને અશાતા વેઢનીચકમ ન્યૂનાધિક -
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy