SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ - પુદ્ગલ ગ્રહણ અને પરિણમન ૧૩૩ જ એમ ખએ પ્રકાર હાય છે. કમના સંચાગથી આત્મપ્રદેશમાં ઉકળતા પાણીની માફક સતત કંપન ચાલુ હોય છે. અને તેની અસર શારીરિક—માનસિક અને વાચિક અનેક બાહ્ય પ્રવૃત્તિઓથી વ્યક્ત થાય છે. શરીમાં અનેક ધાતુઓ-ઉપધાતુઓ મને છે. પારસ્પરિક સક્રમણ થાય છે, અનાવશ્યક પદાર્થ શરીરમાંથી વિસર્જિત થાય છે. નિદ્રાવસ્થામાં પણ એ પ્રવૃત્તિયા ચાલુ જ રહે છે. આ પ્રકારે થવાવાળી સર્વ પ્રવૃત્તિયેામાં પ્રવૃત્તવીય ને ૮૮ અનભિસધિજવીય ” કહેવાય છે, આપણે હાલીયે છીએ, ચાલીયે છીએ, તે સમયે અગર તેા હાથ વડે કઈક ઉંચકવા ટાઈમે વિશેષ અળની જે આશ્યકતા રહે છે, એવી અચ્છિકપ્રવૃત્તિયેામાં પ્રવૃત્ત વીયને “ અભિસધિજવીય ” કહેવાય છે. - આ અન્ને પ્રકારે થતા વીય પ્રવર્તનથી આત્મામાં સતત રૂપે કના પ્રવેશ થતા જ રહે છે, અને કર્માંબન્ધન થાય છે. આત્મામાં અસખ્ય આત્મપ્રદેશેા છે, અને પ્રત્યેક આત્મપ્રદેશમાં અસભ્ય અસભ્ય વીર્યાંશ છે. સલેશ્ય આત્માના વીચ માંથી જેટલુ વીય, કમ વડે અવરાએલ છે, તેટલા વીય ને આવૃત્ત વીય કહેવાય છે. વીર્યંતરાય કના યેાપશમ અથવા ક્ષયથી પ્રગટ થયેલું વીય તે લબ્ધિ વીય કહેવાય છે. અને લબ્ધિ વીય માંથી જેટલુ વીય, મન—
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy