SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વજ્ઞાન દોરા પદાર્થના મૌલિક તત્વની સમજ ૧૨૪ ----- - ઉપસ્થિત થવા નહીં દેવામાં તે આવિષ્કારકે સજાગ હતા. ભૌતિકતાની બિમારીથી ગગ્રસ્ત ન થઈ જાય તેની સાવ ધાની હતી. કક્ષાની ગ્લાનિ હતી. દુરાચારી વિદ્વાન કરતાં. સદાચારી અભણ પ્રત્યે આદર હતે. તે સમયે આત્મા પ્રત્યે ઉપેક્ષાભાવ ન હતું. જેથી આધ્યાત્મિક સંસ્કૃતિના રક્ષણ સમયે ઉપસ્થીત થતી કટેકટીને નિવારવા માટે જ ભારતના સંતો દ્વારા આવા પ્રયોગે થતા. મરણાંત કણ આવે તે પશુ સ્વદેહના રક્ષણ માટે પરને. -વંસ કરવામાં તેનો ઉપયોગ ન થતો. કારણ કે એ સંતપુરૂ ના જીવનમાં સ્વાર્થ ગૌણ અને પરાર્થે સુય હતે. - સમય પટે થતાં માનવીઓમાં સ્વાર્થવૃત્તિ અને વિષયલાલસાઓનું સામ્રાજ્ય વૃદ્ધિ પામતાં તે વસ્તુઓના સવ્યયને બદલે દુર્વ્યય થવાના પરિણામે તે શક્તિઓ હાસ પામી. આ કારણથી જૈનાચાર્યો કેવળ જૈનદર્શન. પ્રણિત મૌલિક તત્ત્વને જ નીરૂપીને મૌન રહ્યા છે. . ત્રિકાલિક દ્રવ્ય-ગુણ અને પર્યાયને અનુભવવા માટે વિરાટ જ્ઞાનની જરૂર છે. એ માટે આત્માને અનુપમ શુદ્ધિકરણ પ્રયોગ જ જરૂરી છે. એ એક પ્રયોગ સિદ્ધ, થયેથી વિશ્વનું કઈ પણ તત્ત્વ અજ્ઞાત રહેતું જ નથી. એ પ્રગની સિદ્ધતા માટે કર્મસ્વરૂપને સંપૂર્ણપણે સમજી જૈન દર્શનપ્રણિત આચાર દ્વારા, આત્માની સાથે સંબંધિત કમરૂપ પુગલવણુંને હટાવવાની કોશિષ કરવી જરૂરી
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy