________________
જૈન દર્શનને કર્મવાદ
વગણાના પ્રત્યેક સ્કોમાં પૂર્વની મહાવર્ગણાની ઉત્કૃષ્ટ (છેલ્લી) વર્ગણાના પ્રત્યેક સ્કધામાં જેટલી સંખ્યા પ્રમાણ પરમાણુ સમૂહ હોય તેના કરતાં એક પરમાણુ અધિક હેય. ગ્રહણ ચગ્ય મહાવર્ગણાની જઘન્ય વર્ગના પ્રત્યેક સ્કધોમાં રહેલ પરમાણુસમૂહ કરતાં, અન્ય વર્ગણમાં કમેકમે એકએક પરમાણુની વૃદ્ધિના હિસાબે તે તે મહાવગણાની ઉત્કૃષ્ટવગણાના દરેક ધમાં વિશેષાધિક પર માણુ સમૂહ હોય. અહિં વિશેષાધિક એટલે અનંતમા ભાગે અધિક. અગ્રહણ ચગ્ય મહાવર્ગણાની જઘન્યવર્ગણના પ્રત્યેક સ્કમાં રહેલ પરમાણુસમૂહે કરતાં, અન્ય વગણએમાં કમેકમે એકએક પરમાણુની વૃદ્ધિના હિસાબે તે તે મહાવર્ગણાની ઉત્કૃષ્ટવણના દરેક સ્કોમાં અનંતગુણ (અભવ્યથી અનતગુણ અથવા સિદ્ધના અનંતમા ભાગ પ્રમાણુ સંખ્યા વડે ગુણતાં જેટલા પરમાણુ થાય તેટલી) પરમાણુ હોય.
પૂર્વની મહાવર્ગણાની ઉત્કૃષ્ટ વર્ગણના પ્રત્યેક સ્કમાં રહેલા પરમાણુ કરતાં, તે પછીની મહાવગણની ઉત્કૃષ્ટ વર્ગણાના પ્રત્યેક સ્કમાં પરમાણુની સંખ્યા જેટલી વધારે હાય તે સંખ્યા પ્રમાણે દરેક મહાવર્ગણાની પેટા વર્ગણાની સંખ્યા થાય. જેમકે અસત કલ્પનાએ કઈ પૂર્વની મહાવગણની ઉત્કૃષ્ટ (છેલ્લી) પેટા વગણના સ્કન્ધ પાંચ પરમાણુના સમૂહવાળા હેય, અને તેના પછીની મહાવર્ગજણની ઉત્કૃષ્ટ વર્ગણના પ્રત્યેક સ્ક ધ પચવીસ પરમાણુના