SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળીને હાય. આ સંલેશ્ય ક્ષાયિક વીર્યવંત સગી કેવળી તે કષાયરહિત હોવાથી, તેમના મન-વચન અને કાયા દ્વારા પ્રવર્તિત વીર્ય વડે, આકર્ષિત પુદગલે, આત્મા સાથે નિરસપણે અતિ અ૯૫ સમય સંબંધિત રહી, ખરી જાય છે. મન-વચન અને કાયારૂપ સહકારી કારણ દ્વારા પ્રવર્તતા સલેશ્ય વીર્યની “ગ” સંજ્ઞા છે. એટલે કારણમાં કાર્યને આરેપ કરીને મન-વચન અને કાયાને પણ શાસ્ત્રમાં ચાગ તરીકે વ્યવહાર કર્યો છે. આ પેગસંસક વિર્ય વડે જ ગ્રહણરોગ્ય પુદ્ગલ-વર્ગમાંથી આત્મા, ગ્રહણ–પરિણમન-અવલંબન અને વિસર્જન યથાગ્ય કરે છે. સલેશ્ય ક્ષાપશમિક અને સલેશ્ય ક્ષાયિક, એમ બને પ્રકારના વીર્યમાં દરેકના અભિસંધિજ અને અનભિસંધિજ એમ બબ્બે પ્રકાર હોય છે. કર્મનો સંગથી આત્મપ્રદેશમાં ઉકળતા પાણીની માફક સતત કંપન ચાલુ હોય છે. અને તેની અસર શારીરિક-માનસિક અને વાચિક અનેક બાહ્ય પ્રવૃત્તિઓથી વ્યક્ત થાય છે. શરીરમાં અનેક ધાતુઓ બને છે. પારસ્પરિક સંક્રમણ થાય છે. અનાવશ્યક પદાર્થ શરીરમાંથી વિસર્જિત થાય છે.. નિદ્રાવસ્થામાં પણ એ પ્રવૃત્તિઓ ચાલુ જ રહે છે. આ પ્રકારે થવાવાળી સર્વ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત વીર્યને અર્થાત્ આત્મપ્રયત્નને અનભિસંધિજ વીયે” કહેવાય છે. આપણે હાલીએ છીએ, ચાલીએ છીએ, તે સમયે અગર
SR No.011518
Book TitleJain Darshan ma Anu Vigyan
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages157
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy