SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ જો કે દ્રશ્ય જગતનું મૌલિક તત્વ પરમાણુ જ છે. છતાં જીવના પ્રવેગને પ્રારંભ તે આઠ ગ્રહણ ચગ્ય મહાવર્ગણાઓ ઉપર જ થતો હઈશ્રી સર્વજ્ઞ પુરૂષાએ દ્રશ્ય જગતના મૌલિક તત્વ તરીકે તે વર્ગણાઓને જ બતાવી છે. વર્તમાન વિજ્ઞાન જેને મૌલિક તત્વ કહે છે, તે અગર વિશ્વમાં દ્રશ્ય વિવિધ -સત્તાયુક્ત વિવિધ પદાર્થો કહેવાય છે, તે સર્વે કઈ છવદ્વારા પ્રથમ પ્રગિત હોતા નથી. પરંતુ તે એક વખત પ્રગિત થયેલ પુગલ પદાર્થોની જ પુનઃ પુનઃ જીવ પ્રોગ દ્વારા ઉત્પન્ન -થતી વિવિધ અવસ્થાઓ છે, અને તે બધા પદાર્થો મિશ્રપરિણામી કહેવાય છે. ગ્રહણગ્ય મહાવર્ગણાઓમાં પ્રત્યેકની પિટા વર્ગણાઓ કેટલી હોય ? દરેક પેટા વગણામાં પરમાણુ સમૂહની ન્યૂનાધિકતાના હિસાબે કેટલી જાતના સ્ક ધ હેય? દરેક જાતના ઔધે કેટલી સંખ્યા પ્રમાણુ પરમાણુ સમૂહના સંઘટ્ટનવાળા હાય ? તે મહાવર્ગણએને જે સંજ્ઞાઓ આપેલી છે, તે તે સંજ્ઞાનુસાર સ્વભાવને અનુરૂપ હોવાથી કઈ કઈ મહાવર્ગના પુદગલ સ્ક ધ સંસારી જીવોને કયા કયા કામમાં ઉપયોગી હોય? અર્થાત કેટલી સગ્યા પ્રમાણ સંઘાત ભાવે એકત્રિત બની રહેલ પરમાણુ સમૂહના સ્ક છે તે શરીર, શ્વાસે શ્વાસ, ભાષા અને મનસ્વરૂપે પરિણમન પામી શકે છે, તેનો સ્પષ્ટ - ખ્યાલ છે જેનાગમાં બતાવેલ ઉપરોક્ત પુદ્ગલ વણાઓનું -બરાબર અધ્યયન કરવાથી જ આવી શકે.
SR No.011518
Book TitleJain Darshan ma Anu Vigyan
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages157
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy