SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩ આધારે જ તથવિધ પ્રયત્નપૂર્વક ગૃહિત પગલવર્ગણનું પરિણમન, જીવ પિતાના પ્રયત્નપૂર્વક કરે છે. કર્મો વિના શરીરાદિને ચગ્ય પગલવણાનું ગ્રહણ અને તેને પ્રગપરિણામ પ્રાપ્ત કરવાનો જીવને અધિકાર રહેતું જ નથી. એટલે કે પુદગલેમાં રહેલી સ્વાભાવિક શક્તિઓના પ્રાગ પરિણામે કર્મની મદદથી જ જીવ પ્રાપ્ત કરી શકે છે. અહીં કેઈ ને શંકા થાય કે કર્મ તે સ્વયં જડ. હાવાથી જીવને તે પિતાની આધિનતામાં કેવી રીતે રાખી શકે ? વળી જીવ પ્રયત્નથી જ શરીર રચના થઈ શકતી હોય તે દરેક જીવ પિતાના શરીરની રચના મનગમતી જ કરે, વિપરીત શા માટે કરે? અને તેમાં જડ કર્મોનું શું ચાલે ? પરંતુ એમ પણ બનતું નથી. માટે પ્રાણુઓની શરીર રચના કરનારે જીવ સ્વયં નહિ હેતાં ઈશ્વર નામે કેઈ મહાસત્તાધીશ વ્યક્તિને વિશ્વરચના કરનાર માનવે જોઈએ.” આનું સમાધાન એ છે કે ઈશ્વરને સૃષ્ટિક્ત માનવાની કઈ જરૂરિયાત રહેતી જ નથી. કારણ કે જીવન સંબંધથી. કર્મમાં એવી શક્તિ પેદા થાય છે કે જેથી તે કર્મના સારા યા બૂરા વિપાકે નિયત સમયે જીવ પર પ્રગટ થતા જ રહે છે. તડકામાં ઉભા રહેનાર ચા ગરમ ચીજ ખાનાર મનુષ્યને અન્ય કેઈ સત્તાધીશની પ્રેરણું વિના આપોઆપ પાણી પીવાની ઈરછા જાગે છે, અને પાણી પીવાની પ્રવૃત્તિ કરે છે. તેવી રીતે કર્મ બાંધવાના સમયે પરિણામોનુસાર જીવમાં એવા સંસ્કાર પડી જાય છે કે તે સંસ્કારાનુસાર જીવની બુદ્ધિ તેવી
SR No.011518
Book TitleJain Darshan ma Anu Vigyan
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages157
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy