SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩ ભાવ દ્વારા સૂમ અણુસમૂહરૂપ કર્મને આત્મપ્રદેશ પરથી ઉઠાવીને કેવી રીતે ફેકી દઈ શકે ? આત્મા પિતાનામાં વર્તન માન પરમાત્વભાવને દેખવા માટે જ્યારે ઉત્સુક બને છે. તે સમયે આત્મા અને કર્મ વચ્ચે કેવું યુદ્ધ જામે છે ? છેવટ અનંતશક્તિવંત આત્મા કેવા પ્રકારના પરિણામેથી બળવાન કર્મોને કમજોર બનાવી પોતાના પ્રગતિમાર્ગને. નિષ્કટ બનાવે છે ? કયારેક ક્યારેક પ્રગતિશીલ આત્માને પણ કર્મ કેવી રીતે નીચે પટકી દે છે? કયાં કમને બંધ અને ઉદય કંઈ અવસ્થામાં અવશ્યભાવી, અને કઈ અવસ્થામાં અનિયત છે ? આત્માના અનંતજ્ઞાનાદિ ચતુષ્ક ગુણનાં. આછાદક કર્મને કયા ઉમે હટાવી શકાય ? જ્ઞાનાદિ ચતુષ્ક ગુણેના વિકાસ સ્વરૂપ આત્માની વિવિધ દશાને કયા કમે. બતાવી શકાય ? જીવપર કર્મફળ સ્વયં ભગવાય છે કે ઈશ્વરાદિ અન્ય કેઈની પ્રેરણાથી ભગવાય છે? સર્વથા કમસંબંધથી સદાના માટે હિત સર્વ આત્માઓ કરતાં અન્ય કંઈપણ વિશેષતાવાળી અન્ય કેઈ વ્યક્તિ હોઈ શકે ખરી ? હાઈ શકતી હોય તો તેની વિશેષતાનું કારણ શું? ન હાઈશકતી હોય તે નહિ હોવાનું કારણ શું? એક જીવે બાંધેલું કર્મ અન્ય જીવ દ્વારા નષ્ટ થઈ શકે ખરૂં? ઈત્યાદિ સંખ્યાતીત પ્રશ્નોનું સુખદ સમાધાન તથા, શરીર–વિચારઅને વાણીના નિર્માણમાં કેવા પ્રકારની આકર્ષણ શક્તિથી તે તેને ચેગ્ય, આસમૂહે ખેંચાય છે ! આકર્ષિત તે અણુ-- સમૂહમાંથી યથાશ્ય થતી રચનામાં જીવ પ્રયત્ન અને પ્રયત્નશીલ બની રહેલ તે જીવનાં કર્મો કેવી રીતે ભાગ ભજવે.
SR No.011518
Book TitleJain Darshan ma Anu Vigyan
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages157
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy