SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ પ તેથી આ ચાર અતિશય ગુણાને યથા, વાસ્તવિક, સદ્ભુત, યથાભૂત અને સત્ એવા ગુણેા કહેવામાં આવે છે. અહિન્તની વાસ્તવિક ગુણા વડે સ્તવનાને શાસ્ત્રોમાં ભાવસ્તવ કહેવામાં આવે છે. છ આવશ્યકામ બીજુ આવશ્યક ચતુર્વિશતિસ્તવ છે. ચતુર્વિશતિ સ્તવ એટલે ચાવીશ તીર્થંકરાની સ્તવના. સ્તવનાના બે પ્રકાર છે. દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ -> પુષ્પા વગેરે પવિત્ર સામગ્રીથી તીથ કરેાની પૂજા કરવી તે દ્રવ્યસ્તવ કહેવાય છે. તી કરાના વાસ્તવિક ગુણાની સ્તુતિ, મનન, ધ્યાન વગેરે ભાવસ્તવ કહેવાય છે. એ અપેક્ષાએ આ સમગ્ર ગ્થ તે રિહત ભગવતની ભાવસ્તવના છે. ભાવ સ્તવનની વ્યાખ્યા કરતાં કહ્યુ છે કે सदगुणोत्कीर्तना भाव. । સત્—વિદ્યામાન, વાસ્તવિક એવા ગુણાનું ઉત્ક્રીન તે ભાવ સ્તવ છે. ઉત્કીન શબ્દમાં ઉત્ના અથ પરમ ભક્તિ વડે અને કીર્તનનો અથ સ્તુતિ ( ગુણગાન ) થાય છે. ભગવંતના વચનાતિશયની ભાવસ્તવનાનું દૃષ્ટાન્ત આ રીતે આપવામાં આવ્યું છે~~~ હે નાથ ! આપે એકલાએ જ વાણી વડે ત્રણે જગત જે ચથાર્થ રીતે પ્રકાશિત કર્યાં તે રીતે અન્ય ધર્માંના સ નાયક મળીને પણુ કથાંથી પ્રકાશિત કરી શકે ? એકલા પણ ચદ્રમા લેકને જે રીતે વિદ્યોતિત પ્રકાશિત કરે છે, તે રીતે એકત્ર થએલ સ તારાઓને! સમુદાય પણ કચાંથી પ્રકાશિત કરી શકે ?? ૧/૨ આવ. નિગા ૧૯૧, હારિ दब्वथओ पुप्फाई, सतगुणुवित्तणा भावे । ૩ આવ નિ ગા. ૧૯૧, હાર, ૪ આવ નિ. ગા. ૧૯૧, હાર.
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy