SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૫ छत्रत्रय तव विभाति शशाङ्ककान्त मुच्चैः स्थित स्थगित भानुकरप्रतापम् । मुक्ताफलप्रकरजालविवृद्धशोभ, प्रख्यापयत्रिजगतः परमेश्वरत्वम् ||३१|| હે પ્રભા ! ચંદ્ર જેવા ઉજ્જવલ મનેાહર, તમારા મસ્તકની ઉપર ઊ ચે ઉપરાઉપર ધારણ કરાયેલાં, સૂર્યનાં કિરાના પ્રતાપને ઢાંકી દેનારાં, મેાતીઓના સમૂહ વડે કરેલી રચનાવિશેષથી શે।ભતાં અને તમારુ ત્રણ જગતનુ સ્વામીપણું જગતને જાહેર કરતાં તમારાં ત્રણે છત્રો ાલે છે. ૧ આ પ્રાતિહાયથી ગર્ભિત ગાથા ાણમ ર્િસ્તાત્રમાં આ રીતે મળે છે ઃ— उद्योतितेषु भवता भुवनेषु नाथ | દે, ભ, મ, ૧૫ तारान्वितो विधुरय विहताधिकारः । मुक्ताकलापकलितोच्छ्वसितातपत्र - સ્થાગાત્ ત્રિધા ધૃતતનુધ્રુવમમ્યુવેત:૨ ॥૨૬॥ ૧ આ ગાથાના રહસ્યને સમજાવવા ટીકામાં આપેલી દૃષ્ટાન્તકથા પરિશિષ્ટમાં આપવામા આવી છે, ૨ આ ગાથામા પ્રત્યગિરા મહાવિદ્યા ગર્ભિત છે. એ વિદ્યાને આ પ્રાતિહા ગાંભત ગાથા દ્વારા વિધિપૂર્વક આરાધવાથી સર્વ પર વિદ્યાઓનેા ઉચ્છેદ થાય છે. સાધક ઉપર કોઈએ પણ પ્રયુક્ત કરેલી કાઈ પણ વિદ્યા નિષ્ફળ જાય છે. આ પ્રાતિહાર્યાંથી ગર્ભિત મત્ર આ રીતે છેઃ~~~ ॐ ही छत्रत्रयप्रतिहार्यविराजिताय श्री जिनाय नमः । મહા. નવ પૃ. ૪૭૭
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy