SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ स्वामिन् । सुदूरमवनम्य समुत्पतन्तो, मन्ये वदन्ति शुचयः सुरचामरौधाः । येऽस्मै नतिं विदधते मुनिपुगवाय, __ ते नूनमूर्ध्वगतयः खल शुद्धभावाः ।।२२।।१ હે સ્વામિન ! એમ માનું છું કે દેવોથી વીંઝાતા પવિત્રઉજવલ ચામરોના સમૂહ અત્ય ત નીચા નમીને ઊંચે ઊછળે છે તેઓ જાણે એમ કહેતા હોય કે – જે પ્રાણીઓ મુનિઓને વિષે શ્રેષ્ઠ એવા આ શ્રી પાર્શ્વનાથ પ્રભુને નીચે નમીને નમસ્કાર કરે છે, તેઓ શુદ્ધ ભાવવાળા થઈને ઊર્ધ્વ ગતિમાં જાય છે—મક્ષપદને પામે છે. આ પ્રાતિહાર્ય વિશે ભકતામર સ્તોત્રમાં કહ્યું છે કે – कुन्दावदातचलचामरचारुशोभं विभ्राजते तव वपुः कलधौत कान्तम् । उद्यच्छशाङ्कशुचिनिर्झरवारिधार मुच्चस्तटसुरगिरेरिव शातकौम्भम् ॥३०॥ મેગરાના પુષ્પ જેવા વેત વીંઝાતા ચામર વડે સુદર શેલાવાળું અને સુવર્ણ જેવી કાંતિવાળું તમારું શરીર ઉદય પામેલા ચંદ્રમાના જેવા નિર્મલ ઝરણાના પાણીની ધારાઓથી સુશોભિત મેરુપર્વતની ઊંચી સુવર્ણમય ભૂમિ જેવું શેભે છે. પાંચમું મહાપ્રાતિહાર્ય સિહાસન खे पादपीठेन सह मृगेन्द्रासन सिहासनमुज्ज्वल निर्मलमाकाशस्फटिकમારવીન્દ્ર ૧ આ પ્રાતિહાર્યથી ગર્ભિત માત્ર આ રીતે પ્રાપ્ત થાય છે – ॐ ही चामरप्रातिहार्येशोभिताय श्री जिनाय नमः । –મહા. નવ પૃ૪૭૪ ૨ અ. ચિ. કા ૧ લો. ૬૧ c(
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy