SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ નવતત્ત્વનાં નામા તથા ભેદા પ જીવ અને અજીવ એ એ તત્ત્વામાં થઈ શકે છે, કારણ કે પુણ્યાદિ બધાં તત્ત્વાની ઉપપત્તિ જીવ—અજીવનાં કારણે જ થાય છે. જીવ અને અજીવ ન હોય તો બાકીનાં સાત -તત્ત્વા સંભવતા નથી; પરંતુ આ રીતે તત્ત્વાના અતિ સક્ષેપ કરતાં હેય અને ઉપાદેયના એય કે જે ચારિત્રનિર્માણ માટે અતિ આવશ્યક છે, તે સ્પષ્ટતયા થઈ શકતે નથી અને તે જ કારણે આ રીતે એ તત્ત્વા માનવાની કોઈ પ્રણાલિકા અસ્તિત્વમાં આવેલી નથી, નવતત્ત્વમાં જ્ઞેય, હેય અને ઉપાદેયની વિચારણા: નવતત્ત્વમાં જ્ઞેય કેટલા? હેય કેટલા? અને ઉપાય કેટલા ? એ જાણવાની જરૂર છે. જ્ઞેય એટલે જાણવા ચેાગ્ય, હેય એટલે છોડવા ચેાગ્ય અને ઉપાય એટલે આદરવા ચાગ્ય. આમ તે નવે ય તત્ત્વો જાણવા ચગ્ય છે, તેથી જ પ્રથમ ગાથામાં ‘ક્રુતિ નાયબ્બા ' એમ કહેવું છે, પરંતુ જેને માત્ર જાણી શકાય, પણ છેડવા કે આઢરવાનું અની શકે નહિ, તેને જ અહીં જ્ઞેય સમજવાના છે. આ દૃષ્ટિએ જીવ અને અજીવ એ એ તત્ત્વા જ્ઞેય છે, કારણ કે તેને જાણી શકાય છે, પણ છેડવાનુ કે આદરવાનું અની શકતુ નથી. પાપ, આશ્રવ અને અંધ, આ ત્રણ તત્ત્વ જીવનાઆત્માના ગુણાનું આચ્છાદન કરનારા હોવાથી હૈય છે
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy