SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ર નવતત્ત્વ દીપિકા but not in its literal meaning, since, they do not regard the Karma as subtle matter, and they deny the existence of a soul into which the Karma could have an 'influx.' Thus the same argument serves to prove at the same time that the Karma theory of the Jains is an original and integral part of their system and that Jainism is considerably older than the origin of Buddhism. '' અર્થાત્ આ રાખ્યું (આશ્રવ, સંવર અને નિશ ) જૈન ધર્મી જેટલા જ પ્રાચીન છે, કારણ કે બૌદ્ધીએ તેમાંના વિશિષ્ટ અર્થીસૂચક આશ્રવ શબ્દ અપનાવેલા છે અને જૈનો જે અર્થમાં તેના ઉપયોગ કરે છે, લગભગ તેવા જ અર્થાંમાં તેના ઉપયોગ કરે છે, પણ તે જ અર્થ માં તેનો ઉપયોગ કરતા નથી, કારણ કે તે કર્મના એક સૂક્ષ્મ તત્ત્વ તરીકે સ્વીકાર કરતા નથી અને તેઓ એવા આત્માનો ઈન્કાર કરે છે કે જેમાંની કોઈ પ્રકારની અસર પહોંચતી હોય. આ રીતે આ જ લીલથી એ વસ્તુ પણ પુરવાર થાય છે કે કર્મનો સિદ્ધાન્ત એ જૈન ધર્મના મૌલિક સિદ્ધાન્ત છે અને તે એમના દર્શનનુ એક અવિભાત્મ્ય અંગ છે તથા જૈન ધમ ૌદ્ધ ધર્મની ઉત્પત્તિ કરતાં ઘણા જ પુરાણા છે.'
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy