SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ વ નવતત્ત્વ દીપિકા, ' ચણા પૈકી અહી વસ્તુસકી નરૂપમંગલાચરણુ કરવામાં આવ્યું છે, કારણ કે તેમાં મૂળ વસ્તુનુ અર્થાત્ નવતત્ત્વનું નામકથન વડે સમ્યગ્ વર્ણન કરેલુ છે. અહીં કુંત્તિ ના અન્યા’ એવાં જે એ પદો છે, તે પણ વસ્તુસંકીતનના જ એક પ્રકાર છે, કેમકે સીન શબ્દ પ્રશસાનાં અર્થમાં પણ પ્રવર્તે છે અને આ બે પટ્ટો નવ–તત્ત્વની પ્રમેય તરીકે પ્રશંસા કરનારાં છે. કે સખધ, અધિ ' જો અહીં એમ કહેવામાં આવે કારી, વિષય અને પ્રયોજન એ ચાર અનુખ ધાથી રહિત શાસ્ત્રની આદિમાં કરેલુ મંગલાચરણ શૈાલતુ નથી, પ તો તેનુ સમાધાન આ પ્રકારે સમજવું. અહીં અભિધેય અને ગ્રન્થને વાચવાચક એ સમ ધ છે અને નવતત્ત્વના જિજ્ઞાસુ આત્મા તેના અધિકારી છે. આ એ વસ્તુ ઉપલક્ષણથી સમજવાની છે. વિશેષમાં નવત્તત્ત્વ એ ગ્રન્થનો વિષય છે, જે નવ તત્તા પદ્મથી સૂચિત કરવામાં આન્યા છે અને નવ તત્ત્વ જાણીને પર ંપરાએ મેક્ષ મેળવવા એ તેનુ પ્રયેાજન છે, જે વ્રુત્તિ નાવ્યવા એ કે પોથી સૂચિત કરવામાં આવ્યું છે. આ રીતે આ ગાથામાં અનુઅધચતુષ્ટયની વ્યવસ્થા હેાવાથી તેના દ્વારા જે મંગલાચરણુ કરવામાં આવ્યુ, તે શાભારહિત નથી, પણ શેલાસ્પદ છે, પ્રશસ્ત છે, પ્રશ ંસનીય છે. ૫. સમ્બન્ધાધારી ન, વિષયચ્ચ પ્રયોગનમ્ । विनाऽनुबन्धं प्रन्यादौ मङ्गलं नैव शस्यते ॥ "
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy