SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ૩૪ અર્ફે નમઃ ૫ પ્રકરણ પહેલુ નવતત્ત્વનાં નામા તથા ભેદા [ ગાથા પહેલી તથા ખીજી (૧) ઉપમ માનવ-જીવનનું અંતિમ સાધ્ય માક્ષ છે. આ નિણૅય ચાર્વાક, ભૌતિકવાદી કે નાસ્તિકાને ભલે મજૂર ન હાય, પણ અધ્યાત્મ અને ચેાગના ઉચ્ચતમ શિખર પર આરૂઢ થયેલા ધર્મ પરાયણ આ મહર્ષિ આએ એની એકી અવાજે જાહેરાત કરેલી છે. મનુષ્યની સર્વ પ્રવૃત્તિ સુખને અર્થે જ થાય છે, તા જેના વડે પરમસુખની પ્રાપ્તિ થાય, એવી અવસ્થાને જ તેણે પોતાનું અંતિમ સાધ્ધ માનવું જોઈએ. આવી અવસ્થા માત્ર એક મેાક્ષ છે. મુક્તિ, સિદ્ધિ, નિર્વાણું, નિઃશ્રેયસૂ, પરમપદ એ તેના પર્યાયશબ્દો છે. ભાગવિલાસનું અંતિમ પરિણામ રોગ, શેક અને
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy