SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ એ વિદ્વાનની ભેંઠપને પાર ન રહ્યો અને મહારાજા તથા તેમના કુટુંબીજને પર પડેલી બધી જ છાપ ભુંસાઈ ગઈ તાત્પર્ય કે આવા જ્ઞાનથી ઉદરભરણ, લેકરંજન વગેરે કાર્યો થઈ શકે, પણ વિશિષ્ટ આધ્યાત્મિક ફલની પ્રાપ્તિ થાય નહિ. એ માટે તે તત્વસંવેદનરૂપ જ્ઞાન જ જોઈએ. તત્વજ્ઞાનની પ્રાપ્તિમાં આવું જ્ઞાન અપેક્ષિત છે.
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy