SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ હે રાજન ! તમારી આ મનોહર મિથિલાને અગ્નિ ભરખી રહ્યો છે અને તેમાં તમારું અંતઃપુર પણ મળી રહ્યું છે. માટે એક વાર તેના તરફ કૃપાષ્ટિ કરો. ’ નમિરાજે કહ્યું: · હું વિપ્ર ! હું અગ્નિથી મળતા નથી, - પાણીથી ભીંજાતા નથી, વાયુથી શેાષાતા નથી અને શસ્ત્રાથી છેદ્યાતા નથી. એટલે મિથિલા ખળતાં મારું કંઈ પણ મળતું નથી. જે પુત્ર-કલત્રની માયા–મહેાખ્ખત છેડી સંયમના ૫થે સ'ચરે છે, તે જ સાધુ કહેવાય છે. તેને કઈ પ્રિયાપ્રિય હેતું નથી. જે ખાદ્ય અને અભ્યંતર બંધનથી મુક્ત થાય છે, તેને જ સિદ્ધિ સાંપડે છે. તાત્પર્ય કે મારું' સર્વ કંઈ સલામત છે; મારી કોઈ પણ વસ્તુનો નાશ થતા નથી. તે સાંભળી વૃદ્ધ વિષે કહ્યું : ' હું રાજન્ ! પ્રથમ તમે મિથિલા ફરતા મજબૂત કોટ બનાવા, તેની આસપાસ ખાઈ ખાદાવા અને કિલ્લા પર શતઘ્ની વગેરે અસ્ત્રો મૂકાવે. પછી પ્રત્રજ્યા ગ્રહણ કરજો. " ઉત્તરમાં નમિરાજે કહ્યું : હે વિપ્રવર ! શત્રુથી અચવા માટે મેં સર્વ પ્રકારની તૈયારી કરી લીધી છે. આત્મજ્ઞાન એ મારું નગર છે. તેના ફરતા ક્ષમા, નિલા ભતા, ઋજુતા, મૃદુતા, બંધુત્વ, સત્ય, સંયમ, તપ, જ્ઞાનાભ્યાસ અને બ્રહ્મચ એ દશ કિલ્લા છે. એ કિલ્લાને શમ, સ ંવેગ, નિવેદ્ય, અનુકંપા અને આસ્તિય એ નામના પાંચ દરવાજા છે. અને બાહ્ય તપ તથા અભ્ય ંતર તપરૂપી બે મજબૂત કમાડા છે. એના ફરતી
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy